________________
મનમાં વિશ્વાસ કરતા નારદજી બેચરની રજા લઈને દ્વારિકા નગરીમાં આવ્યા. દશાર્કોની સામે રૂકિમણ પુત્રના સમાચાર કહ્યા, અને લક્ષ્મીવતીના ભવથી માંડીને શ્રી સીમંધર સ્વામિથી વર્ણવાયેલા ભવેનું વૃત્તાંત રુકિમણીને કહી બતાવ્યું. ૩કિમણીદેવીએ નારદજીને નમસ્કાર કર્યો, તીર્થકરની વાણથી સેલ વર્ષ બાદ પુત્ર પ્રાપ્તિને નિશ્ચય કરીને રૂકિમણ સહિત કૃષ્ણ સુખપૂર્વક રહેવા લાગ્યા. - શ્રી ષભ રવામિના કરૂ નામના પુત્ર થયા હતા, જેમને દેશ કુરૂક્ષેત્રના નામથી પ્રસિદ્ધ થયે, તેમના પુત્ર હસ્તિના નામથી હસ્તિનાપુર સ્થાપિત થયું. તેમની પરંપરામાં અનન્તવીર્ય, કૃતવીર્ય થયા, તેમાં સૂભૂમ ચકવતિ થયા, તેમની પરંપરામાં અનેક રાજાઓ થયા, તેમાં શાન્તનું નામના એક રાજા અત્યંત પ્રસિદ્ધ હતા. તેમને ગંગા અને સત્યવતી નામની બે રાણીઓ હતી, ગંગાને પુત્ર ભિષ્મ થયે, જેનું બીજું નામ ગાંગેય હતું. સત્યવતીને ચિત્રાંગજ અને ચિત્રવીર્ય નામે બે પુત્રે થયા, અંબા, અંબિકા અને અંબાલિકા નામે ચિત્રવીર્યને ત્રણ સ્ત્રીઓ હતી.
ત્રણથી અનુક્રમે ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર નામના ત્રણ પુત્રો થયા, ધૃતરાષ્ટ્ર ઉપર રાજ્ય કારભાર સુપ્રત કર્યો, કારણ કે પાંડુ રાજા મૃગયા રમવામાં તલ્લીન હતા, ધરાષ્ટ્ર ગાન્ધારેલ શબલપુત્ર તથા શકુનિની ગાધારી આદિ આઠ હેનની સાથે લગ્ન કર્યા, તેમાં ધતરાષ્ટ્રને દૂર્યોધનાદિ સૌ પુત્ર થયા, કુંતી નામની પત્નીથી પાડુરાજાને