________________
૧૭૪
એકાએક ભીમનું હૃદય ક્રોધથી ખળવા લાગ્યું. આખા લાલ બની ગઈ, ગદા લઈને ધનને મારવા માટે દોડયો, ત્યારે ભીમથી ડરીને તે ભાગી ગયા, દુર્યોધને રાજ્યને પેાતાના તાબામાં લીધું. દૂત દ્વારા પાંડવને કહેવડાવ્યું કે ‘ જુગારમાં હારી ગયા છે! માટે તમે! અમારા રાજ્યમાંથી ચાલ્યા જાવ' ક્રૂતની વાણી સાંભળીને ભીમાઢિ પાંડવાએ દુર્યોધનને મારવાના વિચાર કર્યો,
પરંતુ યુધિષ્ઠિરે અસત્યની આચરણા નહિ કરવા માટે પોતાના ભાઈ એને સમજાવ્યા, ધૃતરાષ્ટ્રના પૂત્રેાથી અપમાનિત થયેલા પાંડવે પોતાની માતા તથા પત્ની સહિત જં ગલમાં ફરવા લાગ્યા, દશાાંની વ્હેન કુંતી અનેક પ્રકારે પોતાના પૂત્રાને સમજાવી દ્વારકામાં લઈ આવી, દિવ્યાસ્ત્રાથી સુસજ્જ પાંડવેને પણ ભાગ્યના વશે મામાના ઘેર રહેવું પડયુ. કુ'તી સૌથી પ્રથમ સમુદ્રવિજયના મહેલમાં આવી.
તે વારે સમુદ્રવિજય રાજા પેાતાના ભાઈ એ સાથે રાજસભામાં બેઠા હતા, સમુદ્ર રાજાએ તથા ભાઈએએ કુન્તીને પુત્રા સહિત આદર સત્કાર પૂર્ણાંક આસન ઉપર બેસાડવા, અજલિબદ્ધ પ્રણામ કરીને સ્નેહથી ગળગળા અનીને કહ્યું કે આપના આશિર્વાદ મારા કાનને પવિત્ર કરે છે. આપ લેાકેાને ઘણા દિવસ ખાદ જોવાથી મારા ચિત્તમાં હષ ઉભરાય છે.
પર'તુ આપના શરીરની મલિનતા તથા ભાણેજનું