________________
૧૫૮
આનંદ આવ્યે, મહષિને નમસ્કાર કરી તે બન્નેન તરફ પેાતાને સ્નેહ કેમ ઉત્પન્ન થયા, તેનુ કારણ પૂછ્યું, મુનિએ કહ્યું કે શાલિગ્રામમાં જ્યારે તમે એ ભાઈ એ બ્રાહ્મણુ કુલમાં જન્મેલા હતા, ત્યારે સેામદેવ અને અગ્નિલા તમારા માતા પિતા હતા, સામદેવ મરીને ભરતક્ષેત્રના શ’ખપુર નગરમાં પરસ્ત્રી લ’પટ જિતશત્રુ નામે રાજા થયેા, અગ્નિલા મરીને સેામભૂતિ બ્રાહ્મણની રૂકિમણી નામે પત્ની થઈ, અત્યત રૂપશાલિની રૂકિમણીને એક દિવસ કેાઇ એક કામાતુર રાજાએ તેને પકડીને પેાતાના અન્તઃપુરમાં રાખી,
તેણીના વિરહાગ્નિમાં મસ્ત તેને પ્રિય પતિ સેામભૂતિ દુઃખી બનીને રહેતે હતા, હજાર વર્ષ સુધી ફિકમણીની સાથે રિત ક્રીડા કરીને તે રાજા મરીને ત્રણ પત્યેાપમના આયુષ્યના બંધ કરી નરકગતિમાં ઉત્પન્ન થયા, ત્યાંથી નીકળીને મૃગ થયા, વાઘથી મરાયા, ત્યારબાદ માયાવી ણિક પૂત્ર તરીકે ઉત્પન્ન થયા, પછીથી હાથી થયા, ક - લાઘવી જાતિસ્મરણુ જ્ઞાન પ્રાપ્ત કરી તેણે અનશન કર્યું. અઢારમા દિવસે સૌધમ દેવલોકમાં ગુ પડ્યેાપમવાળે ત્ર દેવ થયા, ત્યાંથી ચ્યવીને હમણાં ચાંડાલ તરીકે ઉત્પન્ન થયા છે.
રૂકિમણી ભવભ્રમણ કરતી પુત્રી તરીકે ઉત્પન્ન થઈ છે. પૂર્વ સ`ખ'ધના ચેાગે તે મને ઉપર તમાને પ્રેમ ઉત્પન્ન થયા છે. અને ભાઈ આએ માતાપિતાના ભાવાને સાંભળી -ચાંડાલ અને પુત્રીને બેધ આપી, જાતિસ્મરણુજ્ઞાન પ્રાપ્ત