________________
૧૫૯
કરાવ્યું. ત્યારખાદ ચાંડાલ અનશન કરીને નંદીશ્વર દ્વીપમાં છે દેવ તરીકે ઉત્પન્ન થયા, કુત્રી પણ અનશન કરીને સમાધિ પૂર્વક મરીને શખપુર નગરમાં સુદના નામે રાજપુત્રી થઈ, અહ્વાસના પુત્રાએ ફરીથી મુનીશ્વરને કુત્રી તથા ચાંડાલની ગતિ બાબતને પ્રશ્ન કર્યો.
મુનીશ્વરે કહ્યું અને તે બન્ને ભાઈ એથી પ્રખેાષિત અની તે રાજપૂત્રી સયમ લઈ સમાધિ પૂર્ણાંક મરીને દેવલાકમાં ગઈ. પૂર્ણ ભદ્ર અને માણિભદ્ર પણ મરીને પ્રથમ દેવલેાકમાં સામાનિક દેવ તરીકે ઉત્પન્ન થયા, ત્યાંથી ચ્યવને હસ્તિનાપુરમાં વિશ્વસેન રાજાના પૂત્ર રૂપે, મધુ અને કૈટભ નામથી પ્રસિદ્ધ થયા, નંદીશ્વરથી તે દેવચ્ચીને ખટપુર નગરમાં ડનકપ્રભ રાજા થયા.
સુદના પણ સ્વર્ગથી ચ્યર્વીને ભવભ્રમણ કરતી, કનકપ્રભરાજાની ચન્દ્રાભા નામે રાણી થઈ. રાજાએ મધુ અને કૈટભને રાજા અને યુવરાજ પદ આપી સંયમ લીધેા, કાળધર્મ પામીને દેવલેાક ગયા, પલ્લિપતિના કપટથી ભીમ રાજાએ તે બન્નેના રાજ્ય ઉપર ચઢાઈ કરી, તેને મારવા માટે જ્યારે મધુરાજાએ પ્રયાણુ કર્યુ ત્યારે વટપુરનગરમાં કનકપ્રભ રાજાએ તેનું બહુમાન કર્યું.
મધ્યાહ્ન સમયે ચન્દ્રાભા જ્યારે તેને નમસ્કાર કરીને અન્તઃપુરમાં જવા લાગી તે વખતે કામાન્ય બનીને મધુએ તેણીને પકડવાની ઈચ્છા કરી, પરંતુ મન્દિના રાકવાથી તેણે તરત જ આગળ કુચ કરી, ભીમને જીતી જ્યારે મધુ