________________
૧૬
તરસથી વ્યાકુલ બનીને મધુની ઉંમર વૈરના બદલે, લેનોની ભાવનાથી મરી ગયા અને ધૂમકેતુ નામે જ્યાતિષ ક્રમાં દેવ થયેા, ત્યાં પણ મધુ નહિ જોવાથી, ચ્યવને ફરીથી મનુષ્ય ચેાનિમાં જન્મ લીધેા, તપથી કાયાને ક્ષીણ કરી મરીને વૈમાનિક દેવ થયા, ત્યાં પણ મધુ નહી જોવાથી દુ:ખી થયા, ત્યાંથી ચ્યવને ભવભ્રમણ કરીને અકામ નિર્જરાથી મરીને જ્યાતિષ્કમાં ધૂમકેતુ નામે દેવ થયે, તે વખતે દેવલેાકમાંથી ચ્યવીને રૂકિમણીના ઉદરમાં આળ્યે,
આ પ્રમાણે પૂના વેરની પર ́પરાથી ધૂમકેતુએ પ્રદ્યુમ્નનુ' હરણ કરી, શિલા ઉપર છેડી મૂકયો છે. પૂના પુણ્યથી તે રક્ષણ કરાયેલેા છે. ત્યાંથી ખેચરને અર્પિત કરાયેલ છે. સાલ વર્ષો પછી તે માતાને મળશે, ફરીથી નારદજીએ પૂછ્યું કે સાલ વર્ષ સુધી ન મલવાનું કારણ શુ છે ?
'
શ્રી સીમ'ધર સ્વામિએ કહ્યુ કે જ'બુદ્વિપના ભરત ક્ષેત્રમાં મગધ નામે દેશ છે. તેમાં લક્ષ્મીગ્રામ નામના એક ગામમાં સેામદત્ત નામે એક બ્રાહ્મણ હતા. લક્ષ્મીવતી નામે તેને સ્ત્રી હતી, એક દિવસે ઉપવનમાં જઈ ને ક‘કુથી ર`ગેલા હાથ વડે મારના ઇંડાને લાલ કરી નાખ્યા, આ મારા ઈંડા નથી ' એમ સમજીને તેની માતા મેારલીએ સેાલઘડી સુધી તેને. સેવ્યા નહી. વરસાદના પાણીથી રંગ જતા રહ્યો, ત્યારે મેારલીએ તે ઈંડા પેાતાના છે તેમ સમજીને સેન્યા, ફરીથી લક્ષ્મીવતી વનમાં લઈ, મનહર મયુરને જોઈ તે મયુરને મયુરી પાસેથી ખળજખરીથી લઈ ગઈ, પેાતાના
—૧૧