________________
૧૫૬ પાસે જ્ઞાન હોય તે મારા પ્રશ્નનો જવાબ આપે, તે બન્નેએ મૌનને ધારણ કર્યું. મુનિએ તેમને પૂર્વભવ કહેવા માંડ્યો.
આ ગામની બહાર વનમાં અત્યંત માંસ લોલુપ્ત શિયાળ હતા. ખેતરમાં કામ કરનારા ખેડુતોએ શામડાની વાધર ખેતરમાં મૂકી હતી, રાતના વરસાદ થયે, ભૂખ્યા એવા તમે બને તે ચામડાની વાધર ખાઈ ગયા, અધિક આહાર લેવાથી મરીને આપ બને એમદેવના પુત્ર તરીકે ઉત્પન્ન થયા, સવારના ખેડૂતે આવીને જોયું તે ચામડાની વાધર ખાઈ જવામાં આવી હતી, ત્યાંથી તે ઘેર આવ્યું.
થોડા દિવસ પછી તે ખેડુત મરીને પિતાની પૂત્રવધુના ઉદરથી પૂત્ર તરીકે જન્મ્ય, તેને જાતિસ્મરણજ્ઞાન થવાથી વિચાર્યું કે પૂત્રવધુને માતા કેમ કહેવાય ! વળી પૂત્રને પિતા કેમ કહેવાય ! માટે જાણી જોઈને મુગો રહેવા લાગે, તમે વિશ્વાસની ખાતર તે ખેડુતને બોલાવે, તે ખેડુતના આવ્યા બાદ મુનિએ તેને કહ્યું કે “તું સ કોચ છેડીને તારે પૂર્વ ભવ બતાવ' સંસારમાં તે પિતા પુત્ર, પૂત્રપિતા એ કમ .ચાલતા જ રહે છે.
| મુનિની વાત સાંભળી તે ખેડુતે બધાની સાક્ષીએ આશ્ચર્ય ચકિત બનીને પિતાના પૂર્વભવની બધી વાત કહી દીધી, તેના પૂર્વ ભવની વાત સાંભળી ઘણા લેકે એ દીક્ષા ગ્રહણ કરી, તે બને બ્રાહ્મણપુત્ર લજિજત બનીને ઘેર ગયા, મુનિની ઉપર ક્રોધ આવવાથી તે બન્ને જણા તલવાર