________________
હોય તે આપ મને જરૂર બતાવવાની કૃપા કરે, નારદજીએ કહ્યું કે અતિમૂક્ત મુનિને મોક્ષે ગયા બાદ ભરતક્ષેત્રમાં કઈ કેવળજ્ઞાની રહ્યા નથી, માટે હું પૂર્વ વિદેહમાં શ્રી સીમંધર સ્વામિને પૂછી આપને સમાચાર આપું છું.
બલરામ, કૃષ્ણ તથા બીજા દશાોંએ નારદજીની પૂજા કરી, નારદજી ત્યાંથી નીકળી ઝડપથી સીમંધર સ્વામિની પાસે આવ્યા, સમવસરણમાં બેઠેલા જિનેશ્વર પ્રભુને નમસ્કાર કરીને પૂછ્યું કે હે પ્રભુ! શ્રીકૃષ્ણ તથા રૂકિમણીના પૂત્રનું હરણ કણે કર્યું છે? અને તે પૂત્ર હમણાં કયાં છે ?' પ્રભુએ ધૂમકેતુના પૂર્વભવ સંબધી વેર બતાવીને કહ્યું કે શ્રીકૃષ્ણને પૂત્ર વિદ્યાધરના ત્યાં આનન્દ પૂર્વક માટે થાય છે. ત્યારે નારદજીએ પૂછયું કે હે સ્વામિ! ધૂમકેતુની સાથે પૂર્વ જન્મમાં તેણીને વેર કેમ થયું ? ત્યારે પ્રભુએ
જબુદ્વિપના ભરતક્ષેત્રમાં મગધદેશના અલંકાર રૂપ મનહર મનરમ્ય ઉદ્યાનેથી અત્યંત સુંદર “શાલીગ્રામ” નામે ગામ છે, ત્યાંના લેકેથી પૂછત સુમન નામે એક યક્ષ રહેતો હતો, એક વખત નન્દીવર્ધનસૂરિ નામે આચાર્ય મહારાજ ત્યાં આવીને રહ્યા, સોમદેવ અને અગ્નિલાથી ઉત્પન થયેલાવેદવેદાન્તને જાણવાવાળા, અગ્નિભૂતિ તથા વાયુભૂતિ નામના બે પૂત્રે વાદ કરવા માટે આવ્યા, સૂરીશ્વરના “સત્ય” નામના શિષ્ય તે બનેને કહ્યું કે કઈ ગતિમાંથી આવીને આ મનુષ્ય ગતિ પ્રાપ્ત કરી છે? આપની