________________
૧૨૯” ઉઠીને ચાણુરને મુઠિને ઘા માર્યો અને ચાણુર મયુને ભેટ. .
આ બાજુ શ્રી બલરામે યજ્ઞમાં લાવવામાં આવેલા બકરાની જેમ મુદ્ધિકને મસળી મારી નાખે, આ પ્રમાણે મૃત્યુને ભેટનાર શ્રીકસના માટે માર્ગ શુદિધ કરવા અને ભલે યમને પર પહોંચી ગયા, શ્રીકસે અત્યંત ક્રોધાવેશમાં આવી પિતાના સૈનિકોને આદેશ આપે કે આ અને ગોવાળને મારી નાખે, નન્દનું સર્વસ્વ હરણ કરી તેઓને સહાય કરનારાઓને પણ મારી નાખે..
શ્રીકૃષ્ણ સાંભળતાની સાથે ક્રોધાવેશમાં પિતાનું શરીર લાલ બનાવી બેલવા લાગ્યા કે હે નરાધમ કંસ! ચાણના મરવાથી તું તને મારેલ કેમ નથી માનતા પહેલાં તું તારી જાતને બચાવવા માટે શકિતવાન બન ત્યારબાદ “નન્દ ના માટે આજ્ઞા આપજે. આ પ્રમાણે કહીને શ્રીકૃષ્ણ કંસના મંચ ઉપર કુદકે મારીને ચઢયા, શ્રીકંસને વાળ પકડીને નીચે નાખે, કહ્યું કે તારા પિતાના રક્ષણને માટે અત્યાર સુધી તે કરેલા પાપને બદલે તું ભેગવ! ઈષ્ટદેવનું સ્મરણ કર, કંસને પકડેલે જોઈ બધા રાજા ભયભીત બન્યા.
(શ્રીકૃષ્ણની ઉપર ક્રોધ કરવાવાળા, અને કંસના પક્ષપાતી રાજાઓની સ્થિતિ શ્રી બલદેવે મરણતેલ કરી નાખી હતી, શ્રી કૃષ્ણ પિતાને પગ કંસની છાતી તથા માથા ઉપર મૂકીને બકરાની માફક શ્રીકંસને મારી નાખે.