________________
૧૩
તે વારે કૃષ્ણે કહ્યું કે આ રસાસ્વાદ મને પ્રાપ્ત થશે ? આવા દીનતા ભર્યા વના સાંભળી શ્રી નારદજીએ કહ્યું કે આ તમારા મેાહ જ કેવા પ્રકારના છે તેજ મને સમજાતું નથી ? ઠીક છે. તમે દૂત મેાકલાવી યાચના કરી, ઉલ્લસિત મનવાળા શ્રીકૃષ્ણે નારદજીની પૂજા કરી, વિદાય કર્યા. કુડનપુરમાં રૂકિમણીની માગણી કરવા માટે દૂતને માકલાળ્યેા.
દૂત દ્વારા કૃષ્ણની વિનંતિ સાંભળી કિમ રાજાએ હસીને કહ્યું કે શેવાળને રૂકિમણી ન આપી શકાય, પર’તુ કુલિન એવા શિશુપાલને આ કન્યા આપીશ, રિકમના વચના સાંભળી ક્રોધાગ્નિમાં બળતા દૂતે દ્વારિકા નગરીમાં આવી શ્રીકૃષ્ણને હકીકત કહી સભળાવી.
કુડનપુરમાં ફેાઈ એ એકાન્તમાં રૂકિમણીને કહ્યુ' કે હે વત્સે ! નાનપણમાં તને મારા ખેાળામાં રમતી જોઈને અતિ સૂક્તક મુનિએ કહ્યુ હતુ` કે આ પૂત્રી પશ્ચિમ સમુદ્રની કુક્ષિમાં બિરાજમાન દ્વારિકા નગરના અધિપતિ શ્રી કૃષ્ણની પટ્ટરાણી થશે, શ્રી કૃષ્ણની યાચનાને તરછેડી તારા ભાઈ ‘ કિમ ' તને ક્રમઘાષના પૂત્ર શિશુપાલને આપવા તૈયાર થયેલ છે.
કિમણીએ પૂછ્યુ કે જ્ઞાની મુનિએની વાત કોઈ પણ દિવસ મિથ્યા થઈ શકતી જ નથી, તે વારે શ્રીકૃષ્ણની ઉપરના અનુરાગને જાણી ફાઈ એ ગુપ્ત દૂત દ્વારા શ્રી કૃષ્ણને સમાચાર મેાકલાવ્યા; મહાસુદ આઠમને દિવસે