________________
૧૪૩
પુર મારી પૂજા અને સત્કાર કરે છે. પરંતુ આ સત્યભામા પતિપ્રેમ ગર્વિષ્ઠા અનીને મારૂં અપમાન કરે છે માટે તેનાથી અધિક રૂપવતી ખીજી પત્ની શ્રીકૃષ્ણને માટે શેાધી લાવું.
શાકયના આવવાથી સત્યભામાના ગવ આછા થશે, અને મારા અપમાનના બદલે પણ આ રીતે લેવાશે, આ પ્રમાણે વિચારીને શ્રી નારદજી કુડિનપુર નગરમાં આવ્યા, ત્યાં ભિષ્મ અને યશેામતીના પુત્ર ‘કિમ ’રાજા રાજ્ય કરતા હતા, તેની બહેન રૂકિમણીએ શ્રી નારદજીને પ્રણામ કર્યા, શ્રી નારદજીએ ‘કૃષ્ણ તારા પતિ થાવ’એવી રીતે આશિર્વાદ આપ્યા, તે વારે રૂકિમણીએ પૂછ્યું કે શ્રીકૃષ્ણ કાણુ છે ? શ્રી નારદજીએ કૃષ્ણના અસાધારણ ગુણાનુ વર્ણન કર્યું. મ`ત્રાક્ષરની જેમ કિમણીના કાનમાં શ્રી કૃષ્ણના ગુણ્ણાના અક્ષરા પ્રવેશ કરતાની સાથે જ શ્રીકૃષ્ણ પ્રત્યે રૂકિમણી અનુરાગવાળી ખની.
શ્રી નારદજી ત્યાંથી નીકળીને દ્વારિકા નગરીમાં શ્રી કૃષ્ણની પાસે આવ્યા અને રૂકિમણીના રૂપથી ચિત્રલેા પટ શ્રી કૃષ્ણને બતાવ્યા. તે પટ જોઈ તેઓએ પૂછ્યું કે આ દેવી કાણુ છે ? હસતાં હસતાં નારદજી એલ્યા કે હે નરદેવ ! આ સુમુખી દેવી નથી, પર`તુ ભૂમ'ડલ ઉપરની સ્ત્રી છે. કુ`ડિનપુરાષીશ કિમ રાજાની મ્હેન રૂકિમણી છે. કૃષ્ણને અત્યંત આસક્તિવ ́ત જોઈને નારદજીએ કહ્યું કે ચિત્રના દર્શનથી આપને આટલે અધેા રાગ ઉત્પન્ન થાય છે તેા પછી વાસ્તવિક દર્શન સ'ગમથી કેટલા આનંદ થશે ?