________________
૧૧
ઢીંચણથી પણ નીચે તેમના બંને હાથ જાણે કેઃ સ્વર્ગ અને તિર્જીકનો ઉદ્ધાર કરવા તૈયાર થઈ ન હોય. તેમ લાગતી હતી, નિશ્ચયથી સંતપ્ત ધર્મરૂપી હાથી તેમના નાભિ પલ્લવમાં બેઠેલ ન હોય તેમ ભાસ થતું હતું, શ્રી લક્ષ્મીદેવીના નિવાસની જેમ વક્ષસ્થલ વિશાલ હતું. હથે. ળીઓને રંગ લાલ હ. દશે નખ ઉપર સૂર્યના કિરણનું સામ્રાજ્ય હતું. ત્રણે જગતની લક્ષ્મીને જીતીને પ્રશસ્તિ. રૂપ ત્રણ રેખાઓથી ચુકત તેમના કંઠને જોઈ શખ લજજાથી સમુદ્રમાં જઈને પડ હતા. પિતા, બલરામ, કાકાએ, શ્રીકૃષ્ણ તથા અન્ય કુટુંબીઓને અત્યંત આગ્રહ હેવા છતાં તેઓએ લગ્નને સ્વીકાર કર્યો નહીં.
'દુષ્ટ દેવતાઓની જેમ બીજા રાજાઓ ઉપર આકમણ કરી બલરામ તથા શ્રીકૃષ્ણ સમસ્ત ભૂમંડલનું રક્ષણ કર્યું. તેઓના રાજ્યમાં કેઈપણ જાતના કરવેરા નહતા. તેથી તેઓ લોકપ્રિય બન્યા, એક વખત પારાના જેવી દેહ કાંતિવાળા અને કલહ પ્રિય એવા નારદજી કૃષ્ણના. મહેલમાં આવ્યા, કૃષ્ણ તેમને આદર સત્કાર કર્યો, મહાસન પર બેસાડી અદિથી તેમની પૂજા કરી, બલરામ સહિત શ્રીકૃષ્ણ નારદજીને પ્રણામ કર્યા.
નારદજી શ્રીકૃષ્ણના અંતઃપુરમાં ગયા, ભાગ્યવશાત, સત્યભામા દર્પણમાં પોતાનું મૂખ જેતી હતી, એટલે તેણીને નારદજીના આગમનનું ધ્યાન રહ્યું નહીં. નારદજી ક્રોધાવેશમાં વિચારવા લાગ્યા કે શ્રીકૃષ્ણનું આખું અંતઃ