________________
સગ નવમા
બલરામ તથા શ્રીકૃષ્ણ દ્વારકા નગરીમાં પેાતાના પ્રત્યેની ભક્તિ દર્શાવતા યાદવેા સહિત સુખપૂર્વક રહે છે.
મતિજ્ઞાન શ્રતજ્ઞાન, અને અવધિજ્ઞાનથી યુક્ત એવા નૈમિકુમાર પેાતાના ભાઈ એને આનંદ કરાવવા માટે અનેક રમતા રમતા હતા, જાણે કે પેાતાની ખાલ્યાવસ્થાની સફળતા કરતા હતા, ભાઈ આની સાથે નૈમિકુમાર પણ ઉદ્યાનમાં રમતા હતા, જેવી રીતે મુસાફર ગામના સિમાડાને વટાવી જાય છે, તેવી રીતે સમુદ્રવિજયના પૂત્ર તેમિકુમારે પેાતાની આલ્યાવસ્થાનું. ઉલ્લઘન કર્યુ.
શાસ્ત્રામાં, શસ્ત્રામાં, સર્વ કલાઓમાં એમનું કૌશલ્ય પ્રગટ થતુ હતું. જેમ પરસેવાના બિંદુએ નીચે પડી જાય છે તેમ માટા મોટા પિતાના ગવ રૂપી મદ ગળી ગયા હતા, સરસ્વતિ દેવીએ લક્ષણ સહિત અલ`કાર સહિત, સુ'દર ચરિત્ર જોઈને, તેઓને વરદાન આપ્યુ હતુ. સમુદ્રની જેમ શ્યામવર્ણવાળા પ્રભુ શ’ખ રૂપ લાંછનને ધારણ કરી. લાવણ્યમય, યૌવનાવસ્થાએ પહોંચ્યા હતા, તેનુ શરીર દશ ધનુષ્ય પ્રમાણ હતું. ત્રણે જગતના નેત્રાને તથા મનરૂપી માતેલા હાથીઆને આંધવાને માટે જ વિધાતાએ સ્થંભ રૂપી તેમની એ જ'ધાએ મનાવી ન હાય તેમ જણાતું હતું,