________________
- ૧૩૦ નગરીના મધ્યમાં પૃથ્વી જય, નામને માટે મહેલ બલરામ માટે તથા “સર્વ ભદ્ર” નામને સુવર્ણમય મહેલ કૃષ્ણ માટે બનાવ્યો.
બંને મહેલેની સામે “સુધર્મા જે માટે સભામંડપ બનાવ્ય, વળી સિદ્ધ ચિત્યના જેવું એસે આઠ બિંબથીયુક્ત વિશાલ જિન ચિત્ય બનાવ્યું. એક રાત્રિ દિવસમાં કુબેરે શ્રીકૃષ્ણના પૂર્વજન્મના તપબળથી આકર્ષાઈ દ્વારિકા નગરીને તૈયાર કરી, પ્રાતઃકાળમાં શ્રી કુબેરે શ્રી કૃષ્ણને “નક્ષત્રમાલા” કૌસ્તુભમણી, મુગટ, પીતાંબર, શારંગ ધનુષ્ય, અક્ષય બાણને ભાળે, નદકખગ્ન, કૌમુદિની ગદા, ગરૂડદેવજ રથ આપ્યાં.
બલદેવને મુસલ, વનમાલા, બે નીલવર, હલ, ધનુબૂ, તાલધ્વજ રથ, અને અક્ષયબાણને ભાળે, શ્રી કુબેરે આપે.
શ્રી કુબેરે દશ દશાહને રત્નના અલંકારે આપ્યા, યાદવેએ શ્રીકૃષ્ણને અરિસુદન જાણું આનંદપૂર્વક પશ્ચિમ સમુદ્રના તટવર્તી રાજ્ય ઉપર રાજ્યાભિષેક કર્યો, કુબેરે ત્રણ દિવસ સુધી રત્નને વર્ષાદ વરસા, બલરામના સારથિ તરીકે સિદ્ધાર્થ અને શ્રીકૃષ્ણના સારથિ તરીકે દારૂણને બનાવવામાં આવ્યા, અને જણા રથમાં બેસી યાદ સહિત દ્વારિકા નગરીમાં આવ્યા.
I
| ઇતિ આઠમે સર્ગ સંપૂર્ણ છે