________________
૧૪૬ મારી નાખે, રથને તેડી નાખે, કવચને છેદી નાખ્યું. ભુરખ નામના શસ્ત્રથી તેના માથાના વાળ કાપી નાખ્યા.
હસતા હસતા બલરામ બોલ્યા કે હે રૂકિમ! તું મારા બધુ પત્નીને ભાઈ છે. માટે જ તને જીવતે છેડવાને છે. તું મારી કૃપાથી નગરમાં જઈને આનંદથી વૈિભવ વિલાસ પૂર્વક રહેજે. લજજાળું બનેલે રૂકિમ રાજા કુંડિનપુરને છડી ભેજકર નામનું નગર વસાવીને રહેવા લાગ્યા. - રુકિમણી સહિત દ્વારિકા નગરીમાં પ્રવેશ કરતી વખતે શ્રી કૃષ્ણ કહ્યું કે હે પ્રિયે ! દેવેથી નવસર્જન પામેલી આ દ્વારિકા નગરી છે. અનેક ઉદ્યાને, જલક્રીડાના સરોવરો, વાવ, કુવા, નદી અને પર્વતેથી મનહર અને રમણીય એવી આ નગરી છે, ત્યારે રુકિમણીએ કહ્યું કે હે સ્વામિન ! આપ તે મને કેદીની જેમ એકલી લઈ આવ્યા છે. | માટે આપ મને ઘણે પરિવાર લાવો અન્તઃપુરમાં લઈ જાઓ, નહિતર લેક મારી મશ્કરી કરશે, કેમકે આપની અન્ય પત્નીએ પોતાના પિતાના ત્યાંથી ઘણું દ્રવ્ય તથા સંપત્તિ લઈને આવેલ છે. તેથી તે બધી મદેન્મત્ત હશે.
તે વારે શ્રી કૃષ્ણ કહ્યું કે “તે લેકથી પણ તને અધિક અલંકારાદિ સંપત્તિવાળી બનાવીશ” શ્રી કૃષ્ણ