________________
૧૪૮
મૂકીને સત્યભામાએ વિનંતિ કરીકે, શ્રી કૃષ્ણની નવીન પત્નીના રૂપને જીતી શકે તેવું રૂપ મને પ્રાપ્ત થાવ,
નમસ્કાર
સંકેત કર્યાં, તે
મારા મનના મનેરથ પૂર્ણ થશે ત્યારે આપની પૂજા હું કરીશ, આ પ્રમાણે કહીને ફરીથી પૂછ્યુ કે આપની પ્રાણપ્રિયા કયાં છે ? શ્રીકૃષ્ણ, સત્યભામા તથા અન્ય સ્ત્રીઓ સહિત લક્ષ્મીગૃહમાં આવ્યા, ત્યાં ઉડીને રૂકિમણીએ કહ્યું કે આપ સર્વેમાં હું' પ્રથમ કોને કરૂ ! શ્રીકૃષ્ણે સત્યભામા તરફ વારે સત્યભામાએ કહ્યું કે મને પ્રથમ વન્દ્વના ન કરશો, કારણ કે મેં ભૂલથી પહેલાં જ તેને વદના કરી છે. ત્યારે હસીને શ્રીકૃષ્ણે કહ્યુ કે અહેનને વંદના કરવામાં ઢોષ શુ છે ? અંતરથી વ્યથાને અનુભવતી સત્યભામા ત્યાંથી ચાલી ગઈ, કસરિપુ શ્રીકૃષ્ણે સત્યભામાદ્રિ બધી અન્તઃપુરની સ્ત્રીઓ કરતાં અધિકલક્ષ્મી તથા વૈભવ આપીને રૂકિમણીને પ્રસન્ન કરી,
નારદજી ખીજે દિવસે દ્વારિકામાં આવ્યા, શ્રીકૃષ્ણે અભ્યના કરીને આદરપૂર્વક પૂછ્યુ કે · આપે કાંય નવીનતા જોઈ છે કે, “ત્યારે નારદજીએ કહ્યું કે અત્યંત કુતુહલ પૂર્ણ વૈતાઢવ્ય પર્યંત ઉપર જામ્બવાન નામે એક પ્રસિદ્ધ ખેચરેન્દ્ર છે. તેને શિવચન્દ્રા નામે પટરાણી છે. તેઓને જા'બુવતી નામે પૂત્રી છે, જેના સૌદર્યોથી હારીને અપ્સરાએ સ્વર્ગમાં ચાલી ગઈ છે. તેણી મરાલીની જેમ