________________
૧૯:
આ ખલરામ અને શ્રીકૃષ્ણ અનુક્રમે ખલદેવ તથા વસુદેવ થશે, પ્રતિવાસુદેવ જરાય ઘને મારી પાતે વાસુદેવ થશે, આ પ્રમાણે કહીને મુનીશ્વર ચાલી ગયા, સમુદ્રવિજય રાજા સુખદ પ્રયાણ કરીને સૌરાષ્ટ્ર દેશમાં આવ્યા, રૈવતક (ગિરનાર)થી ઉત્તર, પશ્ચિમ ભાગમાં સત્યભામાએ સુવર્ણ સમાન કાંતિવાળા ભાનુ અને ભામર નામના પુત્રાને જન્મ આપ્યા, ક્રોઝુકીએ પહેલેથી જ કહેલું હતુ. તે પ્રમાણે થયું.
અદ્રુમતપની આરાધના કરીને શ્રીકૃષ્ણે સમુદ્રની પૂજા કરી, સમુદ્રદેવ પ્રત્યક્ષ થયા, બલરામ અને શ્રીકૃષ્ણને દિવ્ય પંચજન્ય અને સુધાષ દિવ્ય શખ ભેટ આપી સમુદ્રદેવે હ થી કહ્યુ· કે આપે મારૂં સ્મરણ શા માટે કર્યું? હુ. લવણુસમુદ્રના અધિષ્ઠાયક ‘સુસ્થિત' નામે દેવ છું, તમા જે આજ્ઞા કરશેા તે હું. કરીશ, ત્યારે શ્રીકૃષ્ણે કહ્યુ` કે પ્રથમ જે દ્વારિકા નગરી હતી તે સમુદ્રજલથી નાશ થઈ ગઈ છે. તે દ્વારિકા નગરીને મારા રહેવા માટે ફરીથી સમૃદ્ધ બનાવેા, તે વારે સુસ્થિતદેવે ઇન્દ્રને વાત કરી, ઇન્દ્રના કહેવાથી કુબે૨ે પેાતાના સેવકાદ્વારા ખાર યોજન લાંબી, નત્ર યોજન પહાળી દ્વારિકા નગરીની રચના કરાવી,
નગરીની ચારે તરફ મજબુત કાટ કરાવ્યેા, ઊંડી ખાઇ કરાવી, નગરીમાં મેટામેટા મહેલા મનાવ્યા, જિનેશ્વર ભગવતના ચૈત્યાની શ્રેણી બનાવી દશદશાનિ રહેવા માટે દશ મેટા પ્રાસાદ તૈયાર કર્યો, ‘ રાજપથ † ની પાસે ઉગ્રસેન રાજા માટે પશુ માટે મહેલ બનાળ્યા,