________________
આ સમક રાજાએ આવી જરાસન્ધને બધે વૃત્તાંત કહી સંભળાવ્યો, જરાસબ્ધ કોધથી ધમધમી ઉઠ, યુદ્ધને માટે તૈયાર થયે એટલામાં તેને કાળ' નામે પુત્ર આવીને કહેવા લાગ્યું કે હે પિતાજી! આપશ્રી યદુઓની સાથે યુદ્ધ કરવા જાએ તેમાં શભા નથી, આપ મને આદેશ આપે, હું તેને મારી જલ્દીથી પાછા આવીશ, આ પ્રમાણે પિતાના પૂત્ર “કાળ”ની વિનંતીને સ્વીકાર કરી. જરાસર્વે તેને લડાઈમાં જવાની આજ્ઞા આપી, પાંચ રાજાઓ, યવન અને સહદેવ પિતાના બે ભાઈ, સહિત “કાળ” અપશુકને થવા છતાં અને બીજાઓથી રેડવા છતાં પણ યુદ્ધ કરવા ચાલ્ય. - “કાળીને વિધ્યાચલ નજીક આવેલે જાણી શ્રી કૃષ્ણના રક્ષક દેવતાઓએ તેને માર્ગને રોકવા માટે એક મોટી અગ્નિની ચિતા બનાવી, તે ચિતાની પાસે એક સ્ત્રી રડતી બેઠી હતી, રડતી સ્ત્રીને જોઈ “કાલે પૂછયું કે તું શા માટે રડે છે ? તેવારે તે સ્ત્રીએ કહ્યું કે જરાસન્ધના ભયથી ભાગેલા અને “કાલીને પિતાની નજદીક આવેલો જાણુને યદુઓએ આ ચિતામાં પ્રવેશ કર્યો છે, હું મારા બધુઓના વિયેગની વ્યથાને સહન નથી કરી શકતી, આ પ્રમાણે બેલતી તે સ્ત્રી ‘કાલ ની સામે જ ચિતામાં પડીને અગ્નિમાં બળી ગઈ
- દેવતાની માયા જાલમાં મહિત બનેલે “કાલ' પિતાના બન્ને ભાઈઓ તથા રાજાઓને કહેવા લાગ્યું કે “મે