________________
કંસના હાથમાંથી બચાવ્યું તેની મને ખબર પણ નથી. સાતમા ગર્ભને પૂર્યોદય તથા અલૌકિક તેજસ્વિતાને વિચાર તમારા રાજા, મંત્રીઓ કેમ નથી કરતા?
સમુદ્રવિજ્ય રાજાની માર્મિક વાતને સાંભળી ક્રોધિત મક રાજાએ કહ્યું કે રાજન! આપની યુક્તિપૂર્વકની વાતચિત દ્વારા સ્વામિ પ્રત્યેની ભક્તિ મને દેખાઈ આવે છે. હજુ પણ તમારા ભલા માટે કહું છું કે મારી વાતને માન્ય કરી તે બનેને સુપ્રત કરી સૂખ પૂર્વક રાજ્ય લક્ષમીને ઉપભેગ કરે, આપ શ્રીકૃષ્ણને કેત્તર તેજસ્વી માનીને મગધના અધિપતિનું અપમાન કરી રહ્યા છે, તે તે નેહથી આપને મતિભ્રમ થયેલ છે.
રાજન ! સિંહની સાથે હરણની જેમ બલવાન સ્વામિની સાથે વિરોધ (દુશ્મનાવટ) કરે ઠીક નથી, એટલામાં કોધિત શ્રીકૃષ્ણે કહ્યું કે તમારે સ્વામિ મારા પિતાને સ્વામિ કેમ બની શકે? જેણે પ્રથમથી જરા (ઘડપણ) ને સંબંધ રાખેલ છે. જે પિતાનું રક્ષણ કરવામાં પણ સમર્થ નથી.
એવા તારા સ્વામિના સ્વામિ તે હમે લેક છીએ, ત્યાં જઈને તારા સ્વામિને “કહેજે, કેસની ઉપર ખુબ જ મમતા હોય તે જલદીથી અહીં આવે એટલે હું તેને તેના જમાઈ કંસનાં દર્શન કરવા મોકલાવી આપું. તે સાંભળીને ક્રોધાગ્નિમાં ડુબેલા મક રાજાએ સમુદ્રવિજયને કહ્યું કે આપના રાજ્ય રૂપ વૃક્ષને વિનાશ કરવામાં શ્રી