________________
૧૩૩ શા માટે ન માને! પૂર્વના વેરને બદલે લેવાવાળા તે બન્ને ભાઈએ મગધના અધિપતિના દુશ્મન તરીકે કેમ માની શકાય ? - તેમના છ ભાઈઓના મત્યુથી નહીં અને એક કંસના મૃત્યુથી આટલે બધે ક્રોધ મગધાધિપતિ શા માટે કરે છે? તે બનેના પક્ષપાતી બનીને અમે એ કાંઈ જ ખરાબ કર્યું નથી તે પછી અમને શા માટે અપરાધી માને છે ? ત્રણે ભુવનને ભયભીત કરવાવાળા તે બન્ને જણ અમારા આધીન નથી, તે પછી હમે તે બંનેને કેવી રીત્તે સુપ્રત કરીએ, સાતમે ગર્ભ આપી દે જોઈએ તે ઉચિત નથી.
કારણ કે આ પ્રમાણે બેલનાર “શ્રીકસની જેમજ વિનાશને પામશે, “દુષ્ટ “ઘા, ની જેમ તે બંનેને પ્રતિકાર કરીને સુખી બનવું આ પ્રમાણે તમારૂં બેલવું ઉચિત નથી, કારણ કે પિતાના તેજથી અન્યના તેજને દૂર કરવાવાળા સમસ્ત વિશ્વના મસ્તકાલંકાર બનવા માટે યોગ્ય એ વાતે બંને ભાઈઓ પિતાના પ્રત્યે કૃર દ્રષ્ટિથી જેનારને પણ કંસ જેવા હાલ કરનાર છે.
બીજી વાત તો એ છે કે મારા જીવવા છતાં પણ મને મરેલો માની મારા ભાઈ વસુદેવે સાત ગર્ભે કંસને આપી દેવા માટે વચન આપ્યું. કંસે છ ગાઁને મારી નાખ્યા, છતાં સાતમા ગર્ભને કેવી રીતે યમરાજ સમાન