________________
૧૫
કૃષ્ણ ઝેરી કીડા સમાન છે. હજુ પણ આપનું ભલું ઈચ્છતા હે તો આપ તે બન્નેને સુપ્રત કરે, સેમક રાજાતી તીવ્ર વાણીથી કોધિત બનેલા અનાવૃષ્ટિએ કહ્યું કે ભીખારીની જેમ વારંવાર યાચના કરતાં તને શરમ પણ આવતી નથી? જો તારે સ્વામિ જમાઈનો બદલો લેવા તૈયાર થાય છે તે હમે પણ તમારા છ ભાઈઓને બદલો લેવા ઈચ્છીએ છીએ, તું અહીંથી ચાલ્યા જા, નહીતર આ બલરામ તથા કૃણાદિ વીરપુરૂષ તને મારશે.
આ પ્રમાણે તિરસ્કૃત થયેલે સેમક મગધ તરફ પ્રસ્થાન કરી ગયે, બીજે દિવસે દશાશે ભાઈઓને ભેગા કર્યા. ત્રિકાલવેદી નિમિત્તકને બેલાવી પૂછયું કે અર્ધચક્રી જરાસની સાથે યુદ્ધમાં શું થશે? કોટુકીએ. કહ્યું કે બલરામ તથા શ્રીકૃષ્ણ જરાસન્ધને મારશે અને શ્રીકૃષ્ણ ત્રણ ખંડ ભરતક્ષેત્રના અધિપતિ વસુદેવ થશે.
આપશ્રી પશ્ચિમ તરફના સમુદ્ર તરફ પ્રસ્થાન કરશે, તે આપના શત્રુઓને વિનાશ થશે, જ્યાં “સત્યભામા” બે પૂત્રને જન્મ આપે ત્યા જ તમે તમારી રાજધાની બનાવીને રહે છે, ત્યાં તમારી ઉપર કોઈ પણ પ્રકારનું સંકટ નહીં આવે.
રાજા રામુદ્રવિજયે ઉગ્રસેન દ્વારા પટહ ઘેષણ કરાવીને પ્રજાના અગ્યાર કેટી કુલેની સાથે, સાત જ્ઞાતિ કુલ સાથે, મથુરા તથા શૌરીપુર છેડીને પ્રસ્થાન કર્યું. માર્ગમાં યહુગણ વિધ્યાચલના કીલ્લામાં ગયા,