________________
૧ર
જરાસ`ઘે . સમુદ્રવિજય રાજાની પાસે સેામક !’ રાજાને માકલ્યા, તેઓએ જલદીથી મથુરા પહોંચીને સમુદ્ર વિજય રાજાને કહ્યુ` કે મગધાધિપતિએ આપને કહેવડાવ્યુ છે કે તેમની પૂત્રી જીવયશાના પતિ ! કસ, અમને બહુ પ્રિય હતા, તેમને મારવાથી ખલરામ અને શ્રીકૃષ્ણ હમારા દુશ્મન આપના સંબધી હાવાથી આપ પણ
બન્યા છે. તે હમારા દુશ્મન છે. આપશ્રીએ જ્યારે ‘કસ' ના વધને જાણ્યા ત્યારે મલરામ અને શ્રીકૃષ્ણને મગધેશને સુપ્રત કરવાના હતા, પણ આપ અજ્ઞાનતાથી કદાચ ભૂલી ગયા. હશે!, તેા પણ હજી સમય છે.
આપ તે બન્નેને સુપ્રત કરી, વળી દેવકીજીને સાતમા ગ આપવા માટે આપ ખંધાયેલા હતા. પશુ. પહેલા તમે આપ્યા નહી, તેા હવે આપવા ચેાગ્ય છે. તેમના પરમ સ્નેહી બલરામ પણ આપવા ચાગ્ય છે. આપશ્રી તે બન્નેને સુપ્રત કરી સુખ પૂર્ણાંક રાજ્ય લક્ષ્મીના ઉપભાગ કરા, વળી રાજન ! કાઈપણ જાતના વિચાર કરવાના સમય નથી, શુભ કાર્ય જલદીથી કરવુ જોઈ એ.
સમુદ્રવિજય રાજાએ કહ્યું કે ન્યાયના માર્ગ છેડી અન્યાયના માર્ગે જવાનું. મગધાધીશે શા માટે સ્વીકાયુ છે? ખલરામ તથા શ્રીકૃષ્ણે પેાતાના છ ભાઈ એના વધ ના વૈરથી પેાતાના શત્રુ કસને મારેલ છે. તે પછી મગયાધિપતિના દુશ્મન કેવી રીતે કહેવાય ! જ્યારે તેઓના આ ભાઈ એના વધ થયા ત્યારે, અન્યાયી કસને અપરાધી