________________
Re
શ્રીકૃષ્ણની ભૂજાઓનુ આસ્ફાલન તથા ભચકર ત્રાસને આવાજ સાંભળીને ભયભીત બન્યું, મનમાં નિશ્ચય ક કે આ મારા વધ કરનાર છે.
કૃષ્ણને મારવાની ઇચ્છાથી શ્રીકસે દ્રષ્ટિથી ઈશારત કરીને વજ્ર મુષ્ટિક નામના મુષ્ટિક યુદ્ધ કરનારને સકેત કર્યાં, કૃષ્ણની સાથે લડવાની ઈચ્છાથી આવતા બીજા મલ્લને જોઈ અલરામના અંતરમાં કૃષ્ણના પરાજયની શંકા થઈ,, અલરામે આગળ વધીને ગર્જના પૂર્વક મુષ્ટિકને યુદ્ધ કરવા માટે આહ્વાન આપ્યું.
પેાતાની નિન્દાને નહી સહન કરનાર મુષ્ટિકમલ્લ પણ. બલરામને શબ્દોથી ઉત્તેજિત કરવા લાગ્યું, તે વખતે તે બન્નેના તુમુલ યુદ્ધોને જોઇ બધા આશ્ચય અનુભવવા લાગ્યા, મહાબલિષ્ઠ કૃષ્ણ અને ખલરામે તે એ મલ્લ્લાને તરણાની માફ્ક આકાશમાં ઉછાળ્યા.
તે વખતે કંસ સિવાય તમામ રાજાઓને હ થયા, કૃષ્ણ તથા બલરામની પ્રશંસા કરવા લાગ્યા તે અને મલ્લાએ શ્રીકૃષ્ણ, બલરામને પણ આકાશમાં ઉછાળ્યા, શ્રીકૃષ્ણે ચાણુરની છાતીમાં મુષ્ટિના પ્રહાર કર્યાં, ચાણુર બેભાન અન્યા, ચાણુરે ઉઠીને શ્રીકૃષ્ણના વૃક્ષ સ્થળમાં સુષ્ટિ મારી, શ્રીકૃષ્ણ બેભાન થયા, તે વખતે શ્રીક’સે ચાણુરને શ્રીકૃષ્ણના વધ માટે સ`કેત કર્યાં, ચાણુર શ્રીકૃષ્ણને મારવા તૈયાર થાય ત્યાં મુષ્ટિક મલ્લને છેડી બલરામ શ્રીકૃષ્ણને બચાવવા ગયા, તેટલામાં શ્રીકૃષ્ણે ભાનમાં આવ્યા,.