________________
-અનીને શ્રીકૃષ્ણને વ્રજમાં મૂકી તે શૌર્યપુરમાં ચાલી ગયો, -આ બાજુ આખા નગરમાં કેલાહલ મચી ગયે. કે - નન્દનના પુત્રે ધનુષ્યને ચઢાવ્યું છે. કેસે પણ મુનિવચનનું સ્મરણ કરીને અત્યંત દુઃખ પ્રાપ્ત કર્યું. દેવકી પુત્રને પિતાને દુશમન માને, તેને મારવાની ઈચ્છાથી કપટ કરી લેકમાં ચાપોત્સવનું પ્રકાશન કરી મલેને યુદ્ધ કરવા માટે તૈયાર રહેવાનો સંકેત કર્યો. તેણે ઘણા ઊંચા ઊંચા મંચ બનાવ્યા. તમામ રાજાઓને નિમંત્રણ આપી લાવ્યા, બનાવેલા ઊંચા ઊંચા મંચ ઉપર બેસા- ડયા, વસુદેવે પણ કંસને ઉપકમ જાણતા હોવા છતાં પણ - અકુરાદિ બધા પુત્રોને બોલાવ્યા. કેસે પણ પિતાના શ્વસુર
જરાસંઘના બલથી મર્દોન્મત્ત બની દશદિપાલની જેમ સત્કારપૂર્વક દશ દશાઈરાજાઓને પંક્તિબંધ બેસાડયા. - મલેના આહ્વાનને સાંભળી તેમને જોવાની ઈચ્છાથી - વ્યાકુલ બનેલા શ્રીકૃષ્ણ રામને કહ્યું કે મલેને જોવા માટે મારા ચિત્તમાં કુતુહલ ઉત્પન્ન થયેલ છે. માટે મથુરા ચાલે, આપ મારી પ્રાર્થનાને નિષ્ફળ કરશે નહીં, તેઓની વાતને માની બલરામે શ્રીમતી યશોદાને કહ્યું કે અમે બંને મથુરા - જઈએ છીએ માટે અમને સ્નાન કરાવે, શ્રીમતી યશો- દાને ચિંતાતુર બનેલી જોઈને બલરામે કહ્યું કે શું તું . નથી જાણતી, સ્વામીને આદેશ સાંભળી દાસીએ ઉદાસીન ન બનવું જોઈએ. - બલરામના બેલવાથી શ્રીકૃષ્ણને ખુબ જ ખોટું