________________
ટ
માતા-પિતા પણ ત્યાં આવ્યા, તેઓએ કુમારની સાથે રત્નમાલાના લગ્ન કર્યાં, કુમારના કહેવાથી સૂરકાન્તને પણ છેડી મૂકયો, કુમારની ઈચ્છા ન હોવાં છતાં પણુ સૂરકાન્તે એ શુટીકા કુમારને આપી, કુમારે પેાતાના સાસુસસરાને કહ્યું કે હુ જ્યારે મારા નગરમાં પહેાંચુ' ત્યારે આપ આ કન્યાને લઈ આવજો, આ પ્રમાણે કહી રત્નમાલા સહિત સાસુ-સસરાને વિદ્યાયગિરિ આપી.
ત્યાંથી નીકળી તે ખને જણા એક ઘેટર ભયાનક જગલમાં આવ્યા. રાજપુત્રને અત્યંત તરસ લાગવાથી મંત્રીપુત્ર પાણી લેવા માટે ગયે, પાણી લઈને જ્યારે મંત્રીપુત્ર પાછા આવ્યા ત્યારે કુમારને ન જોવાથી તે ખૂબ જ દુ:ખી થયા, એટલામાં એ ખેચર આવ્યાં, અને કહેવા લાગ્યા કે ‘અપરાજિત આપને ખેલાવે છે' પાણી માટે આપના ગયા ખાદ ખેચરાધિપતિ ભુવનભાનુની આજ્ઞાથી તે કુમારને હમે અહીથી ત્યાં લઈ ગયા છીએ.
કારણ કે તેમની બે પુત્રીએ કમલિની અને કૌમુદ્વિનીને માટે જ્ઞાનીએ કહ્યું હતું કે આ બન્નેના લગ્ન અપરાજિત સાથે થશે. રાજાજીએ લગ્નની તૈયારી કરી છે. પણુ આપના માટે આપના મિત્ર અતિ ચિંતાતુર બની દુઃખિત હૃદયે મૌન ધારણ કરીને રહ્યા છે. માટે આપ જલ્દીથી ચાલા, મન્ત્રીપુત્રના પહેાંચ્યા પછી રાજાએ પેાતાની બન્ને પુત્રીઓના લગ્ન અપરાજિત સાથે કર્યો, ત્યારબાદ બન્ને જણ પહેલાંની જેમ ત્યાંથી નીકળી ગયા.