________________
૩૦૪
!
રાજાએ સ્વપ્ન અનુસાર પુત્રનું નામ ‘શ’ખ’ રાખ્યું. તે પૂ કાલમાં કરેલા અભ્યાસાદયથી થેાડાક વખતમાં સ કલામાં નિષ્ણાત થયો, રાજ્યમ'ત્રિ સુબુદ્ધિના પુત્ર તરીકે વિમલાધના જીવ ઉત્પન્ન થયો, તે ‘ શંખ ’ના સહાધ્યાયી બન્યો, તે બન્ને હમેશા સાથે જ રહેતા હતા, બન્ને અનુક્રમે યૌવનાવસ્થાએ પહોંચ્યા, એક વખત નગરજનાએ રાજાને વિનંતિ કરી કે ચન્દ્ર શિશિરા નીંથી વિ'ટળાયેલા વિશાલ શ્રગ પર્યંતના કિલ્લામાં પલ્લિનાથ રાતના આવીને નગરવાસીઓની સપત્તિ લૂટીને લઈ જાય છે. ભગવન્! આપતા બળવાન છે, માટે તે પલ્લીનાથથી અમારૂં રક્ષણ કરો.
'',
રાજાએ તરત જ સેનાને તૈયાર થવા જણાવ્યું. રાજા પેાતે તૈયાર થયા, ત્યારે કુમારે કહ્યુ` કે હું પિતાજી ! આપ શ્રી એક સામાન્યતઃ પલ્લીપતિ ઉપર શા માટે જઈ રહ્યા છે, આપ મને આજ્ઞા આપા, હું હુમણાં જ તેને જીતી આપની પાસે લઈ આવું છું; રાજાએ કુમારને આજ્ઞા આપી, દૂરથી કુમારને જોઈ પલ્લીપતિ ત્યાંથી દૂર આવેલા એક ભોંયરામાં પેસી ગયો.
યુવરાજે પણ વસ્તુસ્થિતિ જાણી સૈન્ય સહિત સામ`તાને અદર પ્રવેશ કરવા માટે આજ્ઞા કરી. પેાતે છુપાઈ ગયા, પલિપતિએ તે કિલ્લાને ચારે ખાજુથી ઘેરી લીધે, ‘શ’ખ’ યુવરાજને પકડવા માટે સન્યને હુકમ કર્યાં, યુવરાજ શ'ખે મત્રબળથી પલ્લિપતિને પકડી લીધા, પલ્લિશ શરણે આવ્યો,