________________
- ૧૦૮ કરી યશોમતી સહિત જિનબિઓને પ્રણામ કર્યા. મણિ શેખર ખેચર કુમારને કનકપુરમાં પિતાના મહેલમાં લઈ આ. દિવ્ય વસ્તુઓથી દેવતાની જેમ સ્વાગત કર્યું. વૈતાઢયવાસી લેકે દરરોજ ભાવથી શંખ તથા યશે. મતીના દર્શન કરવા લાગ્યા. મોટા મોટા વિદ્યારે પણ શંખના સેવક બન્યા. વિદ્યાધરેએ પ્રેમપૂર્વક આપેલી વિદ્યાઓને શંખે શીખી ગયા. વિદ્યાધરએ યશોમતીના વિવાહ થયા પછી પિતાની કન્યાઓના લગ્ન શંખની સાથે કરવાની ભાવના પ્રગટ કરી.
પિતાપિતાની પુત્રીઓ સહિત મણીશેખર આદિ વિધાધરોની સાથે “શંખ ચંપાપુરીમાં આવ્યા. રાજા જિતારીએ પુત્રીની સાથે આવેલા શંખનું સ્વાગત કર્યું. મેટા મહોત્સવ સહિત નગરપ્રવેશ કરાવ્યું. શુભલગ્ન થશેમતીના લગ્ન શંખની સાથે જિતારી રાજાએ કરાવ્યા શંખે વિદ્યાધરની પુત્રીઓ સાથે લગ્ન કરીને યાત્રા તથા વાસુપૂજ્ય સ્વામિની પૂજા કરી. યમતિ આદિ પત્નીએ તથા વિદ્યાધરે સહિત શ્વસૂર પાસેથી વિદાયગિરિ લઈને શિખ” હસ્તિનાપુર આવ્યું.
પત્ની સહિત “શંખ' માતા પિતાના ચરણમાં નમે. માતા પિતાના આનંદનું વર્ણન વાણી દ્વારા થઈ શકે તેમ નહોતું. જેની સામે સ્વર્ગના સુખે તૃણુ સમાન છે એવા પુત્ર પિતાનું સુભગ મિલન પરિણામ હતું.