________________
20
કયાંક ભાગી ગયા છે. તે માટે હુ એકલી અહી‘આં રડી રહી છું. મને ભય લાગે છે કે કોઈ પણ દિવસ તે ખાળા તેને આધીન થશે નહી. તે દુષ્ટ તેને મારી નાખશે.
હું અમ્બ ! તું ધીરજ રાખજે, તે ખેચરને છતી તમારી કન્યા હમણાં જ લઈ આવું છું. આ પ્રમાણે કહીને શખ તે ખેચરને શેાધવા માટે વનમાં ઘુમવા લાગ્યો, શખને સહાય કરવા માટે પ્રાચીપતિ સૂર્ય ને ઉદયાચલ ઉપર લઈ આવ્યા, પર્યંતના વિશાલ શિખરની ગુફામાં યશેામતીને જોઈ, ખેચર પ્રિયવચનેાથી તેની પ્રાથના કરતા હતા.
યશામતી ખેચરને પેાતાની પ્રતિજ્ઞા જોરશેારથી કહેતી હતી, કે શખની સમાન ઉજ્જવલ યશવાલાશ ખરાજા મારા પતિ છે. ખીજા કોઈપણ કદાપિકાળે મારા પતિ થઈ શકવાના નથી. કન્યાને સસ્પૃહ દૃષ્ટિથી જોઇને ખેચર તરફ ક્રોધથી શ'ખને આવતા જોઈ વિદ્યાધરે નિશ્ચય કર્યો કે આ પેાતે જ શખ છે. તે વારે ખાળા સામે જોઇને તે ખેચર મેલ્યો કે તારા પ્રિયતમ શખને કાલપાશથી આંધી દિશાઓના ખલિ અનાવું છું; તું તારી નજર સામે જ જોઈશ કે મારામાં કેટલી બધી તાકાત છે.
આ પ્રમાણે ખેલતા ખેચરને શંખે કહ્યુ કે અરે એક સ્ત્રીની સામે તારી પ્રશંસાના ઢગલે કરી રહ્યો છે. ઉઠે ! પરસ્ત્રી હરણના પાપથી કલકિત તારા આત્માને મારી