________________
૧૦૫
અને મેલ્યો કે મને પકડવાનું સામર્થ્ય આપનામાં જ છે, જા કેાઈની તાકાત પણ નથી કે મને પકડી શકે, આપની પાસે લજ્જિત છું. આપ મારૂ રક્ષણ કરો.
! આ પ્રમાણે પલ્લિપતિએ કહીને કુમારને પ્રસન્ન કર્યાં, કુમારે દુગ ઉપર પોતાના રક્ષકાને મૂકી પલ્લિપતિને પકડી નગરમાં પાછા આવ્યા.
એક રાત્રીના યુવરાજે કરૂણસ્વરથી રડતી સ્ત્રીના અવાજ સાંભળી મહેલમાંથી નીકળી ત્યાં જઈને પૂછ્યું કે હે સ્ત્રી! તુ' મધ્યરાત્રિએ શા માટે રડે છે? રડવાનું કારણુ શુ' છે? રાજપુત્રની વાણીથી આશ્વાસન પામેલી તે સ્ત્રી એલી કે અંગ દેશના અલકાર સ્વરૂપ ‘ચંપા’ નામે નગરી છે, ત્યાં જિતારો નામે રાજા રાજ્ય કરે છે. તેને યશસ્વિની કીતિ મતી' નામે મુખ્ય પ્રાણપ્રિયા છે.
"
રાજાને ચાર પુત્ર! પછી એક પુત્રીની પ્રાપ્તિ થઈ છે. જેનુ નામ યશેામતી છે. તે બ્રાહ્મીદેવીની સમાન હતી, જે રીતે સૂના તરફ કમલને અકારણ પ્રેમ છે. તે પ્રમાણે તે કન્યાને શ્રીષેણ રાજાના પુત્ર શંખ’ તરફે પણ પ્રેમ છે. રાજા જિતારી જ્યારે શ્રીધે રાજાની પાસે પેાતાના મન્વિને મેકલવાના હતા. ત્યાં તેા મણીશેખર નામના ખેચર તે કન્યાનું હરણ કરી ગા, હું તેની ધાવમાતા છું; તેની પાછળ પાછળ આવી '; દુષ્ટ ખેચર બળજબરીથી મારી પાસેથી તેને છેડાવી સ`સાર ભુજાનાના સારરૂપ તે ખાળાને લઈને