________________
કે જે તારામાં શકિત છે તે મારી સાથે તારી શક્તિને બતાવ, તે ખેચર પરાજિત થયે અને બોલ્યા, હે બળવાન! આપે મને સ્ત્રી હત્યાના પાપમાંથી બચાવ્યું છે. - બેચરે કહ્યું કે મારા વસ્ત્રમાંથી તમને બે દિવ્ય મૂળીઆ છેડીને આપું છું, તેને ખોલી મારા ઘા ઉપર તેને ઉપગ કરે, કુમારે તે પ્રમાણે કરવાથી ખેચરના ઘા, રૂઝાઈ ગયા, કુમારે ખેચરને પૂછયું કે “આ સ્ત્રી કેણ છે? તમે કેણ છે? ત્યારે ખેચરે કહ્યું કે વૈતાઢય પર્વત ઉપર ધાત્રીનુપુર સમાન “રથનુ પુર” નામે નગર છે, તેમાં અમૃતસેન નામે ખેચરાધિપતિ છે તેમને કીર્તિમતી નામે રાણું છે. આ બાળા “રત્નમાલા તેમની લક્ષ્મી તુલ્ય છે. કઈ જ્ઞાનીના કહેવાથી તે બાળાને પતિ હરિન્દીનો પૂત્ર અપરાજિત થશે, ત્યારથી તે બાળા અપરાજિત પ્રત્યે અનુરાગવાળો બની છે. . હું ઝીણનો પુત્ર સ્રરકાન્તનામે ખેચર છું, તે બાળા ઉપર મને ઘણે અનુરાગ હેવાથી મેં તેની સાથે લગ્નની માગણી કરી, તે બાળાએ મારી ઉપેક્ષા કરી, છેવટે કામાંધ બની કોધથી તેને હું અહીંયા ઉપાડી લાવ્યો છું, તેને મારી નાખવાની તૈયારીમાં હતો ત્યાં આપે અહીં પધારીને તેને બચાવી લીધી છે.
હવે આપ આપને પરિચય આપે, મન્નિપુત્ર વિમલીધે અપરાજીતના કુલાદિને પરિચય આપે, ત્યારે રત્નમાલા પણ અત્યંત ખુશી થઈ, એટલામાં રત્નમાલાના