________________
૯૫
બંને ખૂખ દુ:ખી થયા, થાકેલા પણ હતા, વાતા કરતા ઉભા હતા ત્યાં ‘રક્ષા કરે, રક્ષા કરા, આ પ્રમાણે ખેલતી એક વ્યકિત સામે આવીને ઉભી રહી, અપરાજિતે તેને આશ્વાસન આપ્યું.
મન્વિપૂત્રે કહ્યુ કે હે દેવ ! આપે એકદમ આ પ્રતિજ્ઞા શા માટે લીધી? આ માણસ અન્યાયી હશે તે આપનીપ્રતિજ્ઞા નિષ્કુલ જશે, કુમારે કહ્યું કે ક્ષત્રિના નિયમ છે કે ન્યાયી હાય કે અન્યાયી હોય, પણ શરણે આવેલાનું રક્ષણ કરે છે. આવનાર વ્યકિતના શ્વાસેાશ્વાસ ધીમા પડતા પશુ નથી ત્યાં તે તેની પાછળ પડેલા રક્ષકા આવી પહાંચ્યા, અને કહ્યુ કે તમે આને છોડી દો, કારણ કે તે ચાર છે. રાજાની આજ્ઞાનુસાર તે વધ, કરવાને માટે પાત્ર થયેલ છે.
અપરાજિતે કહ્યુ` કે તેણે મારૂ શરણ સ્વીકારેલું છે. માટે તેને ઈન્દ્ર પણ મારી શકે તેમ નથી, તે પછી તારા રાજાનું કે તમારૂં શું ગજુ? તે અધા લડવા માટે કુમારને આરે તરફથી ઘેરી વળ્યા, કુમારની તલવારે અગસ્ત્ય મુનિની જેમ તે બધાનુ લે!હી પીલીધું. સૈનિકે જઈ રાજાને સમાચાર આપ્યા, કૈાશલરાજાએ ઘણા સૈનિકા મોકલાવ્યા, પરંતુ તે સૈનિકા અપરાજિતના બળની સામે ટકી શકયા નહી.
ત્યારે કાશલરાજા કોષિત ખની હાથી ઉપર બેસીને