________________
છે આવેલા દેવમાં સુમિત્રરૂપ દેવને ઈચિત્રગતિ ખુબજઆનંદિત બને, તેણે આલિંગન કરીને કહ્યું કે આપની. પ્રસન્નતાથી અને કૃપાથી જિનધર્મ પામે છું.
તે વારે દેવે કહ્યું કે આપની કૃપાથી જ હું પણ દેવગતિ પામ્યો છું. અન્યથા અકાળ મૃત્યુથી આ દેવગતિ કદાપિ પ્રાપ્ત થાય જ નહિ, આ પ્રમાણે બને જણ પરસ્પર કૃતજ્ઞતા, બતાવી રહ્યા હતા, તે જ વખતે લાવણ્ય મૂતિ ચિત્રગતિના શરીરને મરૂમૃગીની જેમ રનવતી નીરખી રહી હતી, અનંગસિંહ રાજાએ પૂત્રીને અધિક દુઃખિત જોઈને આશ્વાસન આપ્યું. કહ્યું કે જ્ઞાનીની વાત યથાર્થ છે. સત્ય છે. દેવમંદિરમાં સંસાર સંબંધી વાતે નહી કરવી જોઈએ. આ પ્રમાણે વિચારી અનંબસિ હ રાજા પરિવાર સહિત પિતાના આવાસમાં ગમે. | સુમિત્રદેવથી સંભાષણ કરી, વિદ્યાધરોને વિસર્જન કરી, ચિત્રગતિ પિતાના પિતાની સાથે પિતાના સ્થાનમાં આવ્યા, અનંગસિંહ રાજાએ પોતાના ચતુર મન્વિને મેકલાવી “સૂરરાજા પાસે ચિત્રગતિરત્નાવતીના વિવાહની વાત કરી, શરરાજાએ પણ યોગ્ય સંબંધ વિચારીને બનનેના વિવાહની વાતને સ્વીકાર કર્યો. શુભ મુહૂર્તમાં તે બન્નેને લગ્ન મહોત્સવ અવર્ણનીય ઉજવા, સહ ધર્મિણ રત્નવતીની સાથે ચિત્રગતિએ ધર્મ કાર્યની આસેવના કરી, ધનદેવ તથા ધનદત્ત દેવલોકમાંથી વીને તેઓના મનેગતિ અને ચપલગતિ નામના બે ભાઈઓ થયા રત્નવતીની સાથે ચિત્રગતિએ મહેન્દ્રની જેમ નન્દીશ્વર દ્વિપ દિ તીર્થોમાં, યાત્રા કરી,
તીવિવિધ