________________
-કરતા મગધ દેશના એક ગામની બહાર પ્રતિમા ધારણ કરી સ્થિર રહ્યા હતા. દૈવયોગે ત્યાં રહેતા મુનીશ્વરના ઓરમાન - ભાઈ પમે” સમતાલીન મહામુનીશ્વરને બાણ મારી મારી નાખ્યા. મરતી વખતે રાજર્ષિ સુમિત્ર વિચારવા લાગ્યા કે મને મારતી વખતે પણ તે મારા ધર્મને મારી શક્યો નથી, કર્મ શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરવામાં સહાયક બનવાથી તે મારો ઉપકારી છે. મેં તેને અપરાધ કર્યો હતો, કે પહેલેથી તેને મેં રાજ્ય આપ્યું નહી.
માટે તે મને ક્ષમા આપ, જગતના જીવે મને ક્ષમા આપે. આ પ્રમાણે આરાધના કરતા તે મહામુનિ સુમિત્ર રાજર્ષિ પંચમંગલનું સ્મરણ કરતાં કરતાં મરીને કહ્યદેવલોકમાં રામાનિક દેવ તરીકે ઉત્પન્ન થયા, પ પણ દ્રષ્ટ સર્પદંશથી મરીને સાતમી નાર છમાં ઉત્પન્ન થયે, સુમિત્રરાજર્ષિના મૃત્યુના સમાચાર સાંભળી ચિત્રગતિ અત્યંત દુઃખી થયા. તેઓએ અષ્ટમદ્વિપ ત્ય યાત્રા કરી, દીશ્વર દ્વિપમાં રહેલા શાશ્વત ચ વિધારા સહિત જિનબિએની પૂજા કરી, પિતાની પુત્રી રનવતીની સાથે રાજા : અનંગસિંહ પણ ત્યાં આવ્યા હતા.
વળી ઘણા વિદ્યાધરો પણ ત્યાં આવ્યા હતા. ચિત્રગતિએ જિનેશ્વર ભગવાનની દ્રવ્યથી અને ભાવથી પૂજા કરી, તેમની સ્તુતિ કરી. સ્તુતિ કરતી વખતે દેવોએ પ્રસન્ન થઈને તેના મસ્તક ઉપર પુષ્પવૃપિટ કરી, અનંગસિંહ રાજાએ નિશ્ચય કર્યો કે “નિશ્ચિત આ મારા જમાઈ