________________
- સુમિત્રની વાત સાંભળી સુગ્રીવ રાજાએ તત્કાલ દીક્ષા ગ્રહણ કરવાની આજ્ઞા ન આપતા, તેનો રાજ્યાભિષેક કર્યો. પિતે કેવળીભગવંતની પાસે સંયમ લઈને ત્યાંથી વિહાર કરી ગયા, ત્યારબાદ ચિત્રગતિ પણ “સુરપુર” નગરમાં ગયે. સુમિત્રરાજાએ “ભદ્રા ના પુત્ર પઈમને ઘણું ગામે આપ્યા, પણ તેને સંતોષ ન થયો. એટલે પઈમ પણ અસંતોષી બનીને ચાલ્યા ગ.
રત્નાવતીના ભાઈ અનંગસિંહના પુત્ર કમલે સુમિત્રની બહેન કલિંગરાજની પત્નીનું હરણ કર્યું. ચિવગતિએ સુમિત્રને દુઃખી જાણીને તેની સાથે સુમિત્રને કહેવડાવ્યું કે તમારી વ્હનને ચિત્રત અવશ્ય શેધી લાવશે, તેણે મટી સેના સહિત શિવમદિરપુર તરફ પ્રયાણ કર્યું.
નગરની બહારના ઉદ્યાન પાસે આવી ચિત્રગતિએ રાન્ય સહિત પડાવ નાખ્યો પુત્ર ઉપર આવેલી વિપત્તિ જોઈને અન‘ગસિંહ પણ મોટા સિન્ય સહિત ચિત્રગતિની સાથે યુદ્ધ કરવા માટે મેદાનમાં આવ્યું. બંને વચ્ચે ઘનઘોર યુદ્ધ થયું. જ્યારે અસંગસિંહના તમામ નિષ્ફળ થયા ત્યારે તેણે દેવતાઓએ આપેલા ખડૂગ રનનું સ્મરણ કર્યું. પિતાના હાથમાં ચમકતા ખરત્નને લઈ ચિત્રગતિને કહેવા લાગ્યું કે હવે તું જેઈલે મારી શક્તિ” આ ખગથી હું તારું માથું હમણાં જ કાપી નાખીશ.
હસતાં હસતાં ચિત્રગતિ બેલ્યો કે લેખંડના ટુકડાના