________________
બળથી તું શા માટે મદમસ્ત બને છે. વીરપુરૂષ તે કેવલ પિતાના સરને જ ભરૂસે રાખે છે. આ પ્રમાણે કહીને પિતાની વિદ્યાના બલથી ચિત્રગતિએ અન્ધકાર ફેલા, કે જે અંધકારમાં કાંઈ જ દેખાતું નહોતું. શત્રુદળ અન્ધકારથી નિ ચેઝ બની ગયું. દેવતાની ગતિની જેમ ચિત્રગતિએ રાજાના - હાથમાંથી ખડ્ઝ ખેંચી લીધું. સુમિત્રની બહેનને લઈ ચકપુર નગર તરફ પ્રયાણ કર્યું. નિષ્કપટ મિત્ર સુમિત્રને તેની બહેન સુત કરી ચિત્રગતિ વૈતાઢ્ય પર્વત ઉપર પિતાના નગરમાં ગયા.
પકાર દૂર છે ત્યારે અમસિંહ રાજાને પિતાના હાથમાં ખરત્ન નહિ જેવાથી ખૂબ જ આશ્ચર્ય થયું. એટલામાં તેને જ્ઞાનની વાતનું ભાન થયું. તેને પિતાનો ભાવી જમાઈ સમજીને ખૂબ જ હર્ષ છે, તે કોણ હતે? કયા કુલને હશે ? આ પ્રમાણે વિચાર કરતો. અનંગસિંહ પિતાના મહેલમાં આ.
સુમિત્ર તે પ્રથમથી જ સંસાર ઉપરથી ઉદ્વિગ્ન હતા. વિશેષમાં પિતાની બહેનનું હરણ થવાથી તેનું ચિત્ત વધારે ઉદ્વિગ્ન બન્યું હતું. તેણે પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડી ચિત્રપતિને બોલાવી સુખ સુનિની પાસે જઈ સંયમ ગ્રહણ ક, ગુરૂની પાસે તવ તપનું આરાધન કરીને તે રાજર્ષિએ કાંઈક ન્યૂન નવ પૂર્વને અભ્યાસ કર્યો.
ગુરૂ મહારાજના આદેશથી ભૂમંડલ ઉપર વિહાર