________________
-
too
અનુક્રમે જનાનન્દપુર નામના નગરમાં આવ્યા, ત્યાં જિતશત્રુ નામે રાજા રાજ્ય કરતું હતું, તેને શિયલવંતી ધારિણી નામે રાણી હતી, રત્નાવતીને જીવ મહેન્દ્ર દેવલોકમાંથી ચ્યવીને ધારિણીના ઉદરને વિષે ઉત્પન્ન થયે, રાણુએ પૂર્ણ સમયે પુત્રીને જન્મ આપે, જેનું પ્રિતિમતિ. નામ પાડયું. તેણીએ બાલ્યાવસ્થામાં જ તમામ કલાઓને અભ્યાસ કર્યો. તેણી જ્યારે યૌવનાવસ્થામાં આવી ત્યારે જિતશત્રુ રાજાએ સ્વયંવરની જાહેરાત કરી.
નગરની બહાર ઈન્દ્રના મંડપથી પણ અતિ અદ્ભુત. સ્વયંવર મંડપ તૈયાર કરાવ્યું, પૃથ્વી ઉપર ફરતા ફરતા અપરાજિત અને વિમલબેધ બંને જણ ત્યાં આવ્યા, બધા વિદ્યારે પણ ત્યાં આવ્યા હતા, દરેક દેશના રાજાઓ. પિતાપિતાના પુત્ર સહિત આવ્યા હતા, મણિગુટિકાના પ્રભાવથી તે બન્ને જણા રૂપ પરિવર્તન કરી સ્વયંવરના એક ખૂણામાં બેસી ગયા, રાજકુમારી સાથે વાદવિવાદમાં બધા રાજકુમારે હારી ગયા, રાજા ખૂબ જ દુઃખી થયા.
અપરાજિતે પણ સ્વયં વાદ કરવાનું ઉચિત ન માનતા દિવ્યમણિથી એક મંચ ઉપરની પૂતળીને સ્પર્શ કર્યો. તે પૂતલી ઈન્દ્રજાલિકની જેમ બેલવા લાગી, તેણે રાજપુત્રીને વાદ કરવાનું આહ્વાન આપ્યું. રાજપુત્રી આશ્ચર્યચકિત બની ગઈરાજપુત્રીએ પૂછયું કે શૂરવીર કણ છે?
પૂતલી બેલી કે “જિતાત્મા, શૂરવીર છે. દક્ષ કેણ,