________________
યુધ્ધ કરવા માટે આવ્યા, ચેરનું રક્ષણ કરવા માટે કુમાર” પણ અભિમાનરૂપી હાથી ઉપર બેસીને યુધ્ધ કરવા તૈયાર થયા, રાજાની સેનાના ભાગવાથી મંત્રિએ કહ્યું કે આતે હરિન્દી રાજાને પૂત્ર છે. અને નામથી અપરાજિત છે. યુદ્ધમાં પણ અપરાજિત છે. કેશલરાજે પોતાને વીર. સૈનિકોને યુદધથી રોકીને કહ્યું કે હે કુમાર ! આવ! આવ! મને ભેટ, તું મારા મિત્ર હરિન્દીને પૂત્ર છે. માટે મારે પણ પૂત્ર છે. તારાથી મારે પરાજય લજજાકારક નથી, ભાગ્યથી તું તારું ઘર છોડીને ફરીથી તારા જ ઘરમાં તું આવ્યું છે.
- કુમાર પણ મંત્રીની વાણુને સાંભળીને પિતાના પિતાની સમાન પિતાના મિત્ર સમજી નીતિ, વિનય અને લજજાથી રાજાને નમસ્કાર કર્યો, રાજા મેટા આદરભાવથી. કુમારને પિતાના મહેલમાં લઈ ગયે, ચોરને વિદાય કર્યો, વિમલબોધ પણ રાજભવનમાં આવ્યું, રાજાએ પિતાની પૂત્રી કનકમાલાને રાજકુમારની સાથે પરણાવી, પૃથ્વીતલ. ઉપર કુતુહલ જોવામાં ઉસુક તે બંને જણા એક રાતના કેઈને પણ કહ્યા વિના ત્યાંથી નીકળી ગયા, એક વનમાં પહોંચ્યા, વનમાં કાલિકાના મંદિરમાંથી હાય!. પૃથ્વી વીર પુરૂષ વિનાની સુની પડી ગઈ છે. આ પ્રમાણે કરૂણ આનંદ સ્વર સાંભળીને તે બને તે તરફ ગયા, ત્યાં જુએ છે તે એક ખગધારી પુરૂષ એક સ્ત્રીને. મારતું હતું, કુમારે તે ખેચરને દૂરથી પડકાર્યો અને કહ્યું,