________________
શ્રી જિનશાસન ઉપર શ્રદ્ધાળુ, કૃપાળુ, ગંભીર અને વિનયી તથા દક્ષ હતું, જ્યારે “પઈમ” જુદી પ્રવૃતિવાળે હતો. સુમિત્રના જીવતાં મારા પૂત્રને ગાદી નહી મળે તેમ વિચારતી ભદ્રાએ સુમિત્રને ઝેર આપ્યું.
તપસ્વિની રૂપ ભદ્રાએ અકારની સમાન ઝેરને પ્રયોગ સુમિત્ર ઉપર કર્યો, સુમિત્ર ઝેરની અસરથી બેભાન બન્યો, જયારે પઈમ (સુમિત્રને નાનો ભાઈ) હસવા લાગ્ય, આનંદ માનવા લાગ્યો, પ્રાણુનાશક ઝેર સુમિત્રના રેમેરોમમાં ફેલાઈ ગયું.
ઝેરની વાત સાંભળી આકુળ વ્યાકુળ બનેલે સુગ્રીવ રાજ સુમિત્ર પાસે આવ્યો, મત્રિએ સાથે ઝેર ઉતારવા માટે વિચાર કરવા લાગ્યો, તન્ન મન્ટને આધાર લેવા છતાં પણ વિષ શાંત થયું નહીં. “ભદ્રાએ ઝેર આપ્યું છે, આ પ્રમાણે નગરમાં લેકે કહેવા લાગ્યા, ભદ્રારાણી પિતાની ભયંકર પ્રવૃત્તિ કરીને લોકમાં પિતાની બે ઈજજતિ થશે. તેમ માનીને ભાગી ગઈ - રાજાએ કુમાર સુમિત્રની શાંતિ માટે જિનપૂજા, સ્નાત્ર મહેસવાદિ અનેક કાર્યો ક્ય, સુમિત્રના ગુલ્લાની યાદ કરી રાજા, મન્ચીએ, અને સામાન્ય વર્ગ ખુબ જ કલ્પાત કરવા લાગ્યો, રાજાના કલ્પાંતથી આખું ચકપુર નગર દુઃખી થયું.
તેજ વખતે કૌતુક જોવાની ઈચ્છાવાળા ચિત્રગતિ