________________
ધીરે ધીરે બાલ્યકાળ વીતાવી, કલાએથી સંપૂર્ણ પૂર્ણિમાના ચંદ્રમાની જેમ લોકોના ચિત્તને આનંદ આપતે હતે.
તેજ રૂખ્યગિરિની દક્ષિણ શ્રેણમાં શિવમન્દિર નામના નગરમાં અસંગસિંહ નામે રાજા રાજ્ય કરતું હતું તેની શશિ પ્રભા નામે રાણીની કુક્ષીને વિષે સ્વર્ગથી ચ્યવીને “ધનવતી, ને જીવ ઉત્પન્ન થયે, સમય પૂર્ણ થયેથી, ચંદ્રમાના રૂપ સરખી પૂત્રીને શશિપ્રભાએ જન્મ આપે; જેનું રનવતી નામ પાડવામાં આવ્યું.
પિતા તરફથી તેને ચોગ્ય શિક્ષણને પ્રબંધ કરવામાં આવ્યું, રત્નાવતી તમામ કલાઓમાં અત્યન્ત પ્રવિણ બની, કમશઃ યૌવનાવસ્થાને પ્રાપ્ત થયેલી રત્નાવતી માટે પતિ, ધવા માટે પિતાને ચિંતા થવા લાગી, એકદા જ્યોતિષિએ કહ્યું કે જે આપના અસિનનું છેદન કરશે અને સિદ્ધ ચૈત્યમાં રસ્તુતિ કરતી વખતે જેના મરતક ઉપર પુષ્પવૃષ્ટિ થશે તેજ આપની પૂની “રત્નવલી નો પતિ થશે,
તિષિની વાત સાંભળી રાજા ખુશી થયો, તેને યેગ્ય પુરસ્કાર આપી વિદાય કર્યો.
આ ભરતક્ષેત્રમાં ચક્રપુર નામે નગરમાં સુશીવ નામે રાજા રાજ્ય કરતા હતા, તેને યશસ્વતી નામે પત્નોથી સુમિત્ર નામે પૂત્ર તથા ભદ્રા નામની બીજી પત્નીથી પરમ નામે પૂત્ર રત્નની પ્રાપ્તિ થઈ, બન્નેમાં માટે સુમિત્ર