________________
૬૩
પાસે બેસાડયો, વિદ્વાનપુરૂષો ભય કર એવા હૃદયવાળા પેાતાના ભાઈને તિરસ્કાર કરતાં જ નથી.
એ જ નીતિથી કુબેરને તિરસ્કાર નહી કરતાં તેને પ્રથમની જેમ જ યુવરાજ પદે સ્થાપિત કર્યાં, અને મેટા આડખર સહિત ધ્રુવદન્તી સહિત નલરાજાએ કેશલાનગરીમાં પ્રવેશ કર્યો, અધ ભારતના ખ'ડીઆ રાજાએએ ભેટ દ્વારા કાશલાનગરીને કુબેરપુરી બનાવી દીધી, બધા રાજાઓને પેાતપેાતાના સ્થાને વિદાય કરી, નલરાજાએ જિનમદિરામાં પૂજોત્સવ કર્યાં, અમારી પડહુ વગડાવી, હજારો વર્ષ સુધી ધ્રુવદન્તીની સાથે ભરતક્ષેત્રની ત્રિખ'ડ લક્ષ્મીના ઉપભાગ કર્યાં,
એક સમય દેવલેાકમાંથી આવી મનુષ્ય રૂપને ધારણ કરી, નિષધરાજા, નલની પાસે આવી કહેવા લાગ્યા કે હાય ! ગામમાં ફરતાં ભૂડની સ્થિતિ કેટલી ભયંકર છે કે સારી વસ્તુઓને ઘેાડી, કાદવ તથા વિષ્ટામાં જ રહે છે. નલરાજાએ ભૂડની સ્થિતિની નિંદા કરી, નિષધ, દેવે કહ્યુ કે વત્સ ! તારું પણ ચિરત્ર તેવું જ છે, કેમકે તે ઉપશમ સુખની અપેક્ષા રાખી દીક્ષા લીધી જ નથી, અહીંનુ` સપ્તાંગ રાજ્ય એકાંતે તને નરકગતિ પ્રાપ્ત કરાવનાર છે. હું તારે પિતા નિષધ છું. સર્પ દર્શન વખતે મેં તને કહ્યું હતું કે દીક્ષાના અવસરે આવી હું તને સમયસર સુચના આપીશ. માટે હવે દીક્ષા સમય આવી ગયા છે.
આ પ્રમાણે કહીને નિષધદેવ અંતધ્યાન થઈ ગયા. ત્યારબાદ નલરાજા દવદન્તી સહિત જિનસેન ગુરૂમહારાજની