________________
કરતાં પણ અધિકતર અદૂભૂત સ્વરૂપવંત નલરાજા દેખાવા લાગ્યા, દવદન્તીના અંતરમાં આનંદને અવધિ ઉછળી રહ્યો હતો.
ભીમરાજા ત્યાં આવી નલરાજાને ભેટી પડ્યા, અને સિંહાસન ઉપર બેસાડ્યા, અને કહ્યું કે આ સપ્તાંગ રાજય આપનું છે. આપ આદેશ આપ. હું આપની શું સેવા કરું? ભીમરાજા જ્યારે વેત્રધારી બન્યા ત્યારે દધિપણું રાજાએ તેને નમસ્કાર કરી પિતાની ભૂલને માટે ક્ષમા માગી, તે જ વખતે કુબેરની જેમ સંપત્તિવાન ધન સાર્થવાહ પણ આવી પહોંચે, દવદન્તીએ ધન સાર્થવાહને ભાઈ તરીકે આદર સત્કાર કર્યો, દધિ પર્ણ, ત્રહતુપર્ણ તથા મહાબલવાન ભીમ રાજાએ “નલરાજા,ને રાજ્યાભિષેક કર્યો, નલરાજાની આજ્ઞાથી પહેલાંની માફક તમામ રાજાએ પિતપતાના સૈન્ય સહિત હાજર થયા, જતિષિના આપેલ શુભમુહૂઈ નલરાજાએ અધ્યા તરફ પ્રયાણ કર્યું.
પર્વતને કંપાવતી, ઉડતી ધૂળ વડે સૂર્યને ઢાંકી દેતી નલરાજાની સેના પ્રયાણ કરતી કરતી, રતિવલભ નામના કેશલાદ્યાનમાં આવી પહોંચી, નલરાજાને અતિ બલવાન સૈન્ય સહિત આવેલા જાણી કુબેર ભયભીત બની ગ, નલરાજાએ દૂતને કુબેર પાસે મેકલા, અક્ષ, નામના યુદ્ધનું આહ્વાદ્ધ કર્યું. જે બને જણે કબુલ કર્યું. ભયંકર યુદ્ધમાં કુબેરને પરાજય થયે, નલરાજાએ યુદ્ધમાં હારેલ કુબેરને તિરસ્કાર નહી કરતાં પ્રેમપૂર્વક પિતાની