________________
બાદ ભીમરાજાને દલિપ રાજવીએ કહ્યું કે કુજ પાસે સૂર્યપાક બનાવડાવે, તમામ પ્રકારની સામગ્રી ભીમરાજાએ કુજને આપી સૂર્ય પાક રસેઈ તૈયાર કરાવી અને હેતપૂર્વક બધાએ જમણ કર્યું.
રાજાએ દવદન્તીને પણ સૂર્ય પાક રસોઈ જમવા માટે આપી, દતદન્તીએ રસોઈને સ્વાદ ચાખીને નિશ્ચય કર્યો કે આ રસેઈ બનાવનાર “નલરાજા, પિતે જ છે, કારણકે ઘણા વખત પહેલાં એક આચાર્ય મહારાજે કહ્યું હતું કે સૂર્યપાક, રસાઈ નલરાજા સિવાય કોઈ બનાવી શકશે જ નહી, આચાર્ય ભગવંતની વાણું કઈ દિવસ નિષ્ફળ હોય જ નહી. માટે નકકી આ કુજ તે જ નલરાજા છે. કોઈ પણ કારણથી જ તેઓ આવા કદરૂપા બની ગયા છે.
બીજી વાત તો એ છે કે કુજની આંગળીને સ્પર્શ થવાથી મારા તમામ અંગે રોમાંચને અનુભવે છે.
ત્યારબાદ દવદન્તીએ કહ્યું કે હે કુબજ ! તું તિલક કરનારની જેમ જ મારા અંગને આંગળીથી સ્પર્શ કર !
જ્યાં કુર્જ આંગળીને સ્પર્શ કર્યો ત્યાં તરત જ દવદન્તીના તમામ અંગે રોમાંચ અનુભવવા લાગ્યા, તે વારે તેણી બેલી હે ધૂર્ત ! તે વખતે મધ્યરાત્રીએ ભયંકર જંગલમાં મને એકલીને મૂકી ચાલી ગયે, પણ હવે તું કયાં જઈશ! આ પ્રમાણે કહેતી દવદતી તે મુજને મહેલના અંદરના ભાગમાં લઈ ગઈ, તે વારે કુંજે પિતાની પાસેના કરંડિ આમાંથી દિવ્ય વસ્ત્રો કાઢીને પહેર્યા. તરત જ પહેલાનાં