________________
૧૯,
કુંડિનપુર પહોંચી શકાય. ચિંતાનું કારણ બડાએ પૂછ્યું ત્યારે રાજાએ કારણ બતાવ્યું, અને કહ્યું કે પહેલા નલના પરાક્રમથી દવદનતી ન મલી અત્યારે અંતર ઘણું છે અને સમય એ છે છે એટલે પહોંચી શકાય તેમ નથી.
આ પ્રમાણે દધિ પણ રાજા વિચારવા લાગે કે દવદન્તી વ્યર્થ મારા જેવા મંદ ભાગ્યવાનની ઈચ્છા રાખે છે. કુબડાએ વાત સાંભળીને વિચાર્યું કે મારા બન્ને કાને આવા શબ્દો સાંભળીને ફાટી કેમ નથી જતા? કદાચ સર્વજ્ઞની વાણું ખાટી ઠરે, પૃથ્વી ચાલવા લાગે તે પણ દવદન્તીના મનમાં બીજા પુરૂષની વિચારણ આવે જ નહી, તે પછી બીજા લગ્ન તે તેણી કરે જ ક્યાંથી ? ભાગ્યવશાત્ તેણે બીજા લગ્ન કરે તે પણ મારા જીવતાં તેણીને મનથી પણ કેણ કરી શકે ? ત્યારબાદ દધિપણું રાજાને કહ્યું કે પતિવ્રતા દવદન્તી બીજા લગ્ન કરે તે સંભવી શકતા જ નથી. સ્ના કદાપિ કાળે સૂર્યને ઈચ્છતી જ નથી. જે મહાસતી દવદન્તી એ વિચાર કરે તે નલરાજા પણ જરૂર આ જગત ઉપર જીવતા જ છે એવું સમજે.
આપને આ વિષયમાં ઉત્કંઠા છે તે જલ્દી કરો, આપને હું છ પ્રહરમાં કુંડિનપુર પહોંચાડી દઈશ, પરંતુ આપ મને જાતવંત ઘેડાવાળ મજબૂત રથ આપે, સૂર્યોદય થતાં પહેલાં હું આપને વિદ્યાધરની જેમ જલદીથી પહોંચાડી દઈશ, રાજાએ જાતવંત ઘોડાવડે સુંદર અને મજબુત રથ તૈયાર કરાવ્યું, રાજાને રથમાં બે પાડી કુજે રથને અતિ