________________
નેને મહિમા વધે છે. સમુદ્રવિજય રાજાએ વસુદેવને રાજ્યાસન ઉપર બેસાડ્યા, સમુદ્રવિજય રાજા તરફ અખૂટ ભક્તિવાળા વસુદેવ, વિદ્યાધરો તથા ખેચરોથી સેવાતા રાપગ કરતા હતા.
છે ઇતિ વાસુદેવ હીંડી સમાપ્ત છે
અનેક તારાઓ હોવા છતાં પણ રહિણની પ્રીતિ ચંદ્રમા ઉપર વધારે હોય છે. તેમ પિતાની બધી પત્નીએ કરતાં વધારે પ્રીતિ તથા દષ્ટિ રહિણે ઉપર વધારે છે. મહાશુક નામના દેવલોકમાંથી વીને રાજલલિત મહામુનિને જીવ રાણીની કુક્ષીમાં ઉત્પન્ન થાય છે. ગર્ભાવાસના. દિવસો પૂર્ણ થયેથી, ઉચ્ચ ગ્રહથી વિભૂષિત સમયે હિ
એ પુત્ર રત્નને જન્મ આપે. જરાસ આદિ રાજાએએ દિવ્ય ઉપહારોથી પુત્રજન્મોત્સવ કર્યો, બારમા દિવસે મેટા મહોત્સવ સહિત નામકરણ કરવામાં આવ્યું. અદ્ભુત કાંતિવાળો પુત્ર હોવાથી માતા-પિતાની ઈચ્છાથી તેનું નામ “રામ” રાખવામાં આવ્યું.
એક વખત નારદજી શ્રી સમુદ્રવિજયની પાસે આવ્યા, કંસ રાજાએ પોતાની બહેન દેવકીજીની સાથે વસુદેવને પરણવા માટે નારદજીને વિનંતી કરી. નારદજીએ દેવકીજીની મહા પ્રશંસા કરી, અને કહ્યું કે વિદ્યાધરીએ તે દેવકીજીની સામે, પગે ચોંટેલી ધૂળ સમાન છે. આ પ્રમાણે વસુદેવને નારદજીએ કહ્યું. ત્યાંથી નીકળી નારદજી “દેવક” ના ત્યાં જઈને દેવકીજીની પાસે વસુદેવના ગુણગાન ગાયા,