________________
૬૭
યુદ્ધના માટે તૈયાર થયા તે વારે વસુદેવે એક ખાણુથી સમુદ્રવિજયને નમસ્કાર કર્યો અને પેાતાને પરિચય આપ્યું.
સમુદ્રવિજય અપૂર્વ આનદિત થયા, તેએ રથથી ઉતરીને વસુદેવને ભેટવા માટે દોડવા, વસુદેવે રથમાંથી ઉતરીને વડાલ અને પ્રણામ કર્યાં, જરાસંઘાદિ રાજાએ અત્યંત ખૂશ થયા, શુભ મુહૂતે વસુદેવના રહિણી સાથે લગ્ન થયા, રૂધિરરાજાએ પુત્રીને ઘણુ કન્યાદાન આપ્યું, સ્વયંવરમાં આવેલા તમામ રાજાઓના સત્કાર કરી રૂધિર રાજાએ બધાને વિદાયગિરિ આપી, કસ સહિત યદુવ‘શ્રીય રાજાએ ત્યાં રોકાયા. એક દિવસ એક વૃદ્ધાવસ્થાએ પહોંચેલી કોઈ સ્ત્રીએ આકાશમાંથી ઉતરીને સમુદ્રવિજયની સભામાં આવી. વસુદેવને આશિર્વાદ આપતા કહ્યું કે આપની પુત્રી ખાલચન્દ્રા વેગવતી આપના વિરહથી ખૂબ જ દુ:ખી થઈ છે. તેના માટે આપને હું લેવા આવી છું. હું તેની માતા ધનવતી છું; વૃદ્ધાની વાત સાંભળી સમુદ્રવિજયે વસુદેવને ત્યાં જવાના આદેશ આપ્યા, અને કહ્યું કે જઈને તરત જ પાછા આવી જશે, વસુદેવ આકાશમાગે ત્યાંથી જવા માટે નીકળ્યા, અને અને કંસ સહિત સમુદ્રવિજય પેાતાના નગરમાં આવ્યા, અનેક વિદ્યાધરોની કન્યાએ સાથે લગ્ન કરી વિદ્યાધરેન્દ્રની જેમ અનેક ખેચરાની સાથે શૌય પુર નગરમાં આવ્યા, સમુદ્રવિજયાદિ સહકુટુંબે તેમનું સ્વાગત કર્યુ.
સમુદ્રવિજયે મોટા મહાત્સવ કર્યાં, વસુદેવે કહ્યુ' કે હે દેવ ! સ્થાનત્યાગ કરવાથી જાતવંત મણુિ અને સજ