________________
GO
ભદ્રિલપુર નામના નગરમાં નાગ નામે શ્રાવક હતું, તેને સુલસા નામની પત્ની હતી, બાલ્યાવસ્થામાં એક મુનીશ્વરે તેને કહ્યું હતું કે આના ઉદરમાં ઉત્પન થનાર તમામ ગર્ભોને નાશ થશે. તે વારે ઈદ્રપતિ સેનાધિશ નૈગમેલી દેવની આરાધના કરી, જે આરાધનાથી તે દેવ પ્રસન્ન થયે, તે દેવે પોતાની શક્તિથી દેવકીજીના ગર્ભોને સુલસાના ઉદરમાં અને સુલતાના ગર્ભોને દેવકીજીની ઉદરમાં સમાવિષ્ટ કર્યા.
ઉચિત સમયે દેવકીજીએ એક પછી એક એમ છે ને જન્મ આપે, પણ તે છએ મૃતાઅવરથામાં જ જન્મેલ હતા. તે છએને કંસને આપ્યા, “કસે, મરેલા બાળકને પણ મરાવી નાખ્યા, ત્યારબાદ સિંહ, પવસરેવર, સૂર્ય, વિમાન, અગ્નિ, હાથી, વજ, આદિ સ્વપ્નથી સૂચિત એક જીવ દેવકીજીના ઉદરમાં ઉત્પન્ન થયે, દેવકીજીએ સ્વપ્નની વાત વસુદેવને કરી, ત્યારે વસુદેવે કહ્યું કે તું બળવાન પુત્રરત્નને જન્મ આપીશ.
ગંગદત્તને જીવ શુક દેવાથી ઍવીને દેવકીજીના ગર્ભમાં ઉત્પન્ન થયા છે. સંપૂર્ણ દેહદવાળી માતા પિતાના આત્માની જેમ ગર્ભને પોષણ આપવા માંડયું. નવમહિના ઉપર થોડા દિવસે ગયા બાદ શ્રાવણ કૃષ્ણ અષ્ટમીની અર્ધરાત્રિએ કલ્પવેલડીના પલ્લવની જેમ દેવકીજીએ દિવ્યલક્ષણથી પરિપૂર્ણ પુત્રરત્નને જન્મ આપે, તેના પુણ્યદયે “કસે, સતત ધ્યાન રાખવા માટે
*
*