________________
૯૩
પ્રાપ્ત કરતા શ્રી કૃષ્ણ અસ્ત્રશસ્ત્રમાં પારંગત બન્યા, અને ભાઈ એ સૂર્ય અને ચદ્રની જેમ જ રૂપી આકાશમાં શાલવા લાગ્યા, બન્ને જણાની 'મરમાં તફાવત હોવા છતાં સાથે જ રમતા હતા, એક ખીજાતા દુ:ખમાં દુઃખી બનતા હતા, તે બન્ને ભાઈ એ ગેાપીએની સાથે અનેક પ્રકારની નૃત્યાદિ ક્રીડાએમાં મગ્ન રહેવા લાગ્યા.
કૃષ્ણ તરફ ગેપીએ કામ ભાવથી જોવા લાગી, મદિરાપાનના બહાના વડે શ્રી કૃષ્ણના વક્ષ સ્થલ ઉપર પડવા લાગી. કૃષ્ણે યમુના નદીમાંથી વિકસિત કમલેાને લાવી ગેપીને શણગારવા લાગ્યા, તારા ભાઈ હમારા ચિત્તની ચેરી શા માટે કરે છે? આ પ્રમાણે ગેપીએ બલરામને કહેવા લાગી, આ પ્રમાણે ગેાપાંગનાની સાથે શ્રી કૃષ્ણના ઘણા વર્ષોં વ્યતિત થયા.
॥ ઇતિ છઠ્ઠા સર્વાં સંપૂર્ણ ૫