________________
૬૦
ઝડપે દોડાવી મૂકયો, ગુજ્રની કલાથી રાજા આશ્ચય ચકિત થયા, પ્રાત:કાળ થતાં પહેલાં રાજાને લઈને કુડનપુરના ઉદ્યાન પાસે આવી ઉભેા.
અહીઆં દવદન્તીને રાત્રીમાં સ્વપ્નું આવ્યું કે નિવૃÖત્તિ દેવી આકાશમાં અદ્ભૂત કાશલા નગરીના ઉદ્યાનને લઈ ને આવી છે. અને તેણી દેવીની આજ્ઞાથી પાંદડા, કુલ, કુલથી પરિપૂર્ણ આંખાના વૃક્ષ ઉપર ચઢી ગઈ, દેવીએ તેને એક ખીલેલું સુંદર કમલ આપ્યું. અને એક મદમત્ત મેટું પક્ષી આંબાના ઝાડ ઉપરથી પડી ગયુ. આ પ્રમાણે દવદન્તીએ જોયેલું સ્વપ્ન પેાતાના પિતા ભીમરાજાને કહ્યુ'. રાજાએ કહ્યું કે હે પુત્રી ! તને આવેલું સ્વપ્ન અતિ સુંદર છે. અદ્ભુત સૂખને આપવાવાળુ છે. કેશવેાદ્યાન દર્શન તને કાશલાનું રાજ્ય પ્રાપ્ત કરાવશે, આંબાના ઝાડ ઉપર ચઢવાના ફલમાં તને આજે જ તારા પતિના મેળાપ થવા જોઈએ, હાથમાં આપેલા કમળનું ફળ તને તમામ પ્રકારની સ ́પત્તિએની પ્રાપ્તિ થશે, અને આંબાના ઝાડ ઉપરથી પડેલુ પક્ષી તે જરૂરથી કુબેરના રાજ્ય ભગ થશે, અને પ્રાતઃકાળમાં આવેલું સ્વપ્ન તને તેના ફળની પ્રાપ્તિ જલ્દીથી કરાવશે.
આ પ્રમાણે પિતા પુત્રીની વાત ચાલતી હતી, એટલામાં એક મંગલ નામના પુરૂષે આવી રાજાને કહ્યું કે હું રાજન્ ! ખડાર ઉદ્યાનમાં દધિપણ રાજવી આવી ગયા છે. ભીમરાજા આગમનના સમાચાર સાંભળી પ્રેમપૂર્વક ત્યાં જઈને દિષપણું રાખ્તને ભેટયા, ઘણી વાતચિતા થયા
.