________________
૫૫
રાજાએ સૂર્યપક રઈ તૈયાર કરી, બધાએ આનંદથી ભજન કર્યું. રાજાએ કહ્યું કે તું ગુણમાં નલરાજા જે છે. જ્યારે રૂપમાં કુબડે છે. રાજાએ સંતુષ્ટ થઈને કુબડાને એક લાખ સોનામહોર તથા વસ્ત્રાલંકાર સહિત પાંચસો ગામ આપ્યાં, કુબડાએ પાંચસો ગામ છોડી દઈ બાકીની વસ્તુઓ લઈ લીધી, અને રાજાને કહ્યું કે જે આપશ્રી મારી ઉપર પ્રસન્ન થયા છે, તે આપ આપના રાજ્યમાંથી શિકાર અને દારૂ બંધ કરાવે, રાજાએ તેની વાત સ્વીકારી અને પિતાના રાજ્યમાં શિકાર અને દારૂ બંધ કરાવ્યા.
એક દિવસ રાજાએ કુજને એકાંતમાં પૂછ્યું કે તારા કલાગુરૂ કેણુ છે? તું ક્યાંથી આવ્યે? તું ક્યા ગામને છે? તારું નામ શું છે? હું કેશલા નગરીને રહેવાસી છું. નલરાજાને રસો હતો, “હુડિક, મારૂં નામ છે. નલરાજાએ મને આ કલા શિખડાવી છે. કુબેરની સાથે જુગાર રમી હારી ગયા, અને નલરાજા દવદન્તી સહિત નિરાશ્રિત બન્યા, અને તેઓ અને કર્મવશ મૃત્યુ પામ્યા છે. એટલે હું આપના આશ્રિત તરીકે અહીં આ છું; દધિ પણ રાજાએ કુબડાની વાત સાંભળી કે તરત જ મોટેથી રડવા લાગ્યા. શેકાતુર બની કુબડા(નલ)ની સામે જ તેની અત્યક્રિયા કરી.
એક વખત દધિપણુ રાજાએ કઈ કાર્ય પ્રસંગે પિતાના દૂતને ભીમરાજા પાસે મેક. વાતચિતના પ્રસં.