________________
૩
લેાકેા ભયભીત બનીને ‘બચાવે, ખચાવા'ની બૂમા પાડતા આમ તેમ ભાગવા લાગ્યા, તેવારે કુલદેવીની સમાન દવદન્તીએ ચારેને ચાલ્યા જવાનું કહ્યું, પણ ચારીએ તેના હુકમના અનાદર કર્યાં, તેણીએ માટેથી ત્રાડ નાખી. તે શબ્દો ચારાના કાને પડતાં જ તે ભાગવા લાગ્યા, સાથવાહ કુલદેવી માનીને તેણીની પૂજા, સ્તુતિ વિગેરે કરીને પેાતાના સ્થાનમાં તેણીને લઈ ગયા.
સાવાડે માતા કહીને નમસ્કાર કર્યાં, સમાચાર પૂછ્યા, ત્યારે તેણીએ પેાતાની તમામ હકીકત કહી સંભળાવી, સા વાહે પેાતાની ઉપકારી હતી તેથી તથા રાજરાણી છે એમ સમજીને ઘણા વિવેકપૂર્વક પેાતાની સાથે રાખી.
એકાએક ઘનઘાર વરસાદના આગમનથી, ત્યાંની જમીન કાદવમય બની ગઈ, શુદ્ધ ભૂમિમાં રહેવાની ઈચ્છાથી સાવાડુ તથા સાના માણસાને કહ્યા વિના તેણીએ આગળ પ્રયાણ કર્યું. તે વખતે તેણીએ તપને જ પેાતાનું આભૂષણ માનીને તપમાં લીન મની આગળ ચાલવા લાગી, ત્યાં યમરાજ સદેશ ભયંકર રાક્ષસને ોચા, તે રાક્ષસ તેણીની ઉપર કર દૃષ્ટિથી જોવા લાગ્યો, અને આક્રમણ કરવા તૈયાર થયા, કે તરત જ થૈ ને ધારણ કરી દવદન્તી ખેાલી કે તું પરનારી એવી મને સ્પર્શ કરીશ તા શ્રાપાગ્નિથી તને ખાળીને ખાખ કરી નાખીશ. તે વારે. રાક્ષસે કહ્યું કે હું ધૈયČશાલી વિભૂતિ ! હુ· તારા ધૈય'ની