________________
પડે માટે સામે જે ઉંબરાનું ઝાડ દેખાય છે તેની દક્ષિણ દિશાએ કુંડિનપુરનો માર્ગ જાય છે અને જમણા હાથે કેશલા નગરીને રસ્તે જાય છે. તું ક્યાંય ન જતાં કુડિન પુર તરફ જ જજે, તું કેશલા નગરી જઈશ નહીં.
કારણ કે એકાકી સ્ત્રીએ માતાપિતા પાસે રહેવું તેજ શ્રેયકર્તા છે. હું હવે મારૂં મૂખ કેઈને પણ બતાવી શકું તેમ નથી. કેઈ વખતે પુણ્યદયે કરીને આપણું બને મેલાપ થશે, નલરાજાએ મનમાં ખૂબ જ પશ્ચાતાપ કર્યો, પિતાની જાતને ધિક્કાર ભાવનાથી લજિજત બનાવી, વનદેવતાઓને દવદનીની રક્ષા માટે પ્રાર્થના કરી, મનમાં વિચાર કર્યો કે અમારા બન્નેમાં કેટલે તફાવત છે, કે વિપત્તિની વખતે તેણીએ પિતાની ધીરતાની સાથે મને છેડે નહીં. અને હું અધીર બની ભરજંગલમાં તેને નિરાધાર દશામાં છોડી રહ્યો છું.
આ પ્રમાણે ચિન્તા કરતા નલરાજાએ રાત્રીના ત્રીજા પ્રહરના અંત ભાગમાં દવદન્તીને વનમાં એકલી મૂકી પ્રયાણ કર્યું. દવદન્તીએ રાત્રીના ચતુર્થ પ્રહરના અંત ભાગમાં પાંદડાં, ફળફૂલથી પરિપૂર્ણ આમ્રવૃક્ષ ઉપર બેસીને પિતાને ફળ ખાતી જઈ, ત્યાં કોઈ જંગલી હાથીએ વૃક્ષને મૂળમાંથી તેડી નાખ્યું. અને પિતે ઝાડ ઉપરથી પડી ગઈ આવા પ્રકારનું સ્વપ્ન જોઈ ભયભીત બનેલી દવદન્તી એકાએક નિદ્રા ભંગ કરીને જાગી ઉઠી. હે નાથ ! બોલતી